રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 લોકો
  1. 150 ગ્રામરંગુની વાલ
  2. 2 ચમચીમરચું
  3. 1 ચમચીઅજમો
  4. 1/2 ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરું
  7. સ્વાદાનુસાર મીઠું
  8. 2 ચમચીગોળ
  9. 3 ચમચીઆંબલી નું પલ્પ
  10. 1/4 ચમચીહિંગ
  11. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વાલ ને 6 કલાક પલાળી ને બાફી લો.

  2. 2

    પછી કડાઈ માં તેલ મૂકી અજમો નાખી હિંગ અને 1/2 ચમચી મરચું નાખી ને બાફેલા વાલ ઉમેરી દો

  3. 3

    પછી તેમાં બધો માંસલો કરી દો અને ઉકળવા દો જરૂર પડે તો પાણી ઉમવરવું.બરાબર ઘટ રસો થાય એટલે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

Top Search in

દ્વારા લખાયેલ

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes