ચેટીનાદ મસાલા પાઉડર (Chettinad Masala Powder Recipe In Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur

#GA4
#Week23
"સ્પેશિયલ મસાલો" અલગ-અલગ સાબુત મસાલાઓ થી બને છે જેને તમે ઘણી વાનગીઓમાં વાપરી શકો છો. તમે એને બિરયાની, પુલાવ, ગ્રેવી કે સૂકા શાક વગેરેમાં વાપરી શકો છો. આ મસાલામાં બધી જ વસ્તુઓ શેકી અને પીસીને બનાવવામાં આવે છે. આ મસાલાને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને વિવિધ વાનગીઓમાં વાપરી શકો છો તો ચાલો આપણે જોઈએ કે આ" સ્પેશ્યલ મસાલો" કેવી રીતે બને છે.

ચેટીનાદ મસાલા પાઉડર (Chettinad Masala Powder Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week23
"સ્પેશિયલ મસાલો" અલગ-અલગ સાબુત મસાલાઓ થી બને છે જેને તમે ઘણી વાનગીઓમાં વાપરી શકો છો. તમે એને બિરયાની, પુલાવ, ગ્રેવી કે સૂકા શાક વગેરેમાં વાપરી શકો છો. આ મસાલામાં બધી જ વસ્તુઓ શેકી અને પીસીને બનાવવામાં આવે છે. આ મસાલાને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને વિવિધ વાનગીઓમાં વાપરી શકો છો તો ચાલો આપણે જોઈએ કે આ" સ્પેશ્યલ મસાલો" કેવી રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1 tspઆખા ધાણા
  2. 1 tspજીરું
  3. 1/2 tspઅજમો
  4. 1 tspમરી
  5. 1/4 tspમેથી દાણા
  6. તજ 1 ટૂકડો
  7. 6 નંગલવિંગ
  8. 4 નંગઇલાયચી
  9. 1 tspખસખસ
  10. 1 નંગબાદીયા
  11. 1 નંગજાવિત્રી
  12. 4 નંગઆખા લાલ મરચાં

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે બધા જ વસ્તુઓને ડ્રાય શેકી લઈશું.

  2. 2

    બધાજ મસાલા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવા.

  3. 3

    પછી ગેસ બંધ કરી અને એકદમ ઠંડુ થવા દેવું.

  4. 4

    ઠંડુ થઇ ગયા બાદ તેને આપણે તેને બારીક પીસી લઈશું.

  5. 5

    તો તૈયાર છે આપણો સ્પેશિયલ ચેટીનાદ મસાલા.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર
Jaipur

Similar Recipes