મેંગો પેંડા (Mango penda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરી લો. ત્યાર બાદ દુધ માં કેસર નાખી પલાળી રાખો.
- 2
ત્યારબાદ એક પેનમાં કેરી નો પલ્પ લઈ તેમાં ખાંડ નાખી ગેસ પર ધીમા તાપે હલાવતા રહો. ખાંડ ઓગળે અને મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે તેમાં કેસર વાળું દૂધ નાખી હલાવતા રહો.
- 3
ત્યારબાદ મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં મિલ્ક પાઉડર થોડો થોડો કરી ને ઉમેરો અને હલાવતા રહો. બધું બરાબર મિક્સ થઈ જાય અને ઘટ્ટ થાય એટલે તેમાં ઇલાયચી પાઉડર અને ઘી નાખી મિક્સ કરી લો. હવે તેને ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ માં કાઢી ઠંડું થવા દો.
- 4
મિશ્રણ ઠંડુ પડે એટલે ઘી વાળો હાથ કરી નાનાં નાનાં પેંડા વાળી લો. પેંડા પર વચ્ચે પીસ્તા ની કતરણ વડે ગાનીૅસ કરી લો. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને યમ્મી મેંગો પેંડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેંગો પેંડા(mango penda recipe in Gujarati)
#માઇઇબુકઆજે કંઇક નવું બનાવીએ. કોઈ વાર આપના ઘરે બ્રેડ સ્લાઈસ વધતી હોય છે તો આપને તેને ફેંકી દેતા હોય છી. તો આજે તેમાં થી આપને બનાવીશું પેંડા. Vrutika Shah -
-
મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
#FD #HappyFriendshipDay#મેંગો મોદક #MangoModak#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapહાફૂસ કેરી માં થી સ્વાદિષ્ટ મેંગો મોદક નો સ્વાદ માણો ... Manisha Sampat -
મેંગો પેંડા(Mango Peda Recipe In Gujarati)
#RC1કેરી માંથી આમતો આપડે ખૂબ બધું નવું બનાવતા જ હોઈ છીએ.... આજે મે #masterchefneha ji ની રેસીપી ફોલો કરી આ પેંડા બનાવ્યા....ખૂબ ઓછી સામગ્રી અને ઝડપથી બની જતા આ પેંડા ટેસ્ટી પણ ખૂબ છે Hetal Chirag Buch -
-
-
મેંગો ડીલાઇટ પેંડા (Mango Delight Penda Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
મેંગો કોકોનટ બોલ્સ (Mango Coconut Balls Recipe In Gujarati)
#મેંગોકોકોનટબોલ્સ #NFR. #NoFireReceipe#MangoCoconutBalls#Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapમેંગો કોકોનટ બોલ્સ --- ખાસ પાક્કી કેરી ની સીઝન માં બનતી મીઠાઈ છે . નો ફાયર રેસીપી , ફટાફટ બને છે . સ્વાદ અને સુગંઘ માં લાજવાબ હોય છે . કેસરિયા બોલ્સ ઉપર સફેદ કોકોનટ પાઉડર ખૂબજ સુંદર લાગે છે . Manisha Sampat -
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
-
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
@recipei inspired by Dr. Pushpa DixitCooksnap Theme of Recipe Ramaben Joshi -
મેંગો મલાઈ ડ્રાયફ્રુટ રોલ (Mango Malai dry fruits roll recipe in gujarati)
#goldenapron3 week 17 Ramaben Joshi -
-
-
-
-
મેંગો ફીરની (Mango Firni Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ff3#childhood Sneha Patel -
-
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindia# શરબત અને મિલ્કશેક ચેલેન્જબદામ વિટામિન ઈ કેલ્શ્યમ મેગ્નેશ્યમ જેવા તત્વો રહેલા છે વજનમાં ઘટાડો કરે છે વાયરલ ઈન્ફેક્શન માં ઘટાડો કરે છે ઈમ્યુનિટ પાવર વધારે છે આમ બદામનો મિલ્ક શેક અને હાઇજેનિક છે હાઈજેનીક હેલ્ધી બદામ મિલ્ક શેક Ramaben Joshi -
મેંગો મીઠાઈ (Mango mithai recipe in Gujarati)
#CookpadTurns4 #Fruits_Recipe#MangoMithai #MangoBarfi#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveમેંગો મીઠાઈ, હાફુસ પાકી કેરી (આંબા) માં થી બનાવી છે. આ સ્વાદિષ્ટ અને મનપસંદ મીઠાઈ સહેલાઈથી ઝટપટ તૈયાર કરી શકાય એવી આ મીઠાઈ છે. Manisha Sampat -
-
-
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#supersકલાકંદ મીઠાઈ બધી જ મીઠાઇની દુકાનમાં જોવા મળે છે. આ એક એવી વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઈ રહી છે. તેનું આ જ કારણ છે તેનો સુંદર સ્વાદ. મેં આ કલાકંદ કેરી નો રસ ઉમેરીને બનાવી છે. જે સ્વાદમાં ખુબજ લાજવાબ બની છે. Hemaxi Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15142410
ટિપ્પણીઓ (2)