કારેલા નું શાક (Karela Shak Recipe in Gujarati)

#EB
આ લોટ વાળુ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક અને જરા પણ નથી લાગતું કે કારેલાનું શાક છે એકવાર ટ્રાય કરજો મજા આવશે ખાવાની
કારેલા નું શાક (Karela Shak Recipe in Gujarati)
#EB
આ લોટ વાળુ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક અને જરા પણ નથી લાગતું કે કારેલાનું શાક છે એકવાર ટ્રાય કરજો મજા આવશે ખાવાની
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કારેલા ની છાલ કાઢી તેને મોટા પીસ માં કટ કરીને તેને કુકરમાં બાફી લેવા કૂકરમાં એક વાસણમાં બાફવા
- 2
પછી કૂકર ઠંડુ પડે એટલે તેને બહાર કાઢી લો પછી મોટા કારેલા ના બી હોય તો તેને કાઠી લેવા
- 3
હવે એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી અને ચણાનો લોટ, મીઠું મરચું હળદર ધાણાજીરું ગોળ લીંબુનો રસ નાખી બરાબર હલાવી લો અને તેમાં બાફેલા કારેલા ના નાનાં નાનાં કટકા કરીને તેમાં નાંખી દો અને તેને હલાવવું અને પછી ઢાંકી દો અને ૫ મિનિટ પછી ગેસ બંધ કરવો
- 4
ખૂબ સરસ કારેલા નું શાક બને છે આ રીતે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કારેલા બેસનનું શાક(Karela Besan Shak Recipe In Gujarati)
#cookpadindiaઆ શાક સ્વાદ માં એકદમ ચટપટું બને છે. કારેલાની કળવાશ બિલકુલ રહેતી નથી. ગોળની ગળપણ છે તેથી તમને ગમે તો ખટાશ માટે લીંબુનો રસ એડ કરી શકાય, એમ જ પણ આ શાક એકદમ ટેસ્ટી બને છે, તમે પણ ચોક્કસ બનાવજો કારેલાનું બેસન વાળુ શાક. Jigna Vaghela -
-
કારેલા નું ગ્રેવી વાળું શાક (Karela Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#Week6આ શાક ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. કારેલા ને તળી ને લીધા છે અને ગ્રેવી પણ કરી છે તેથી શાક બિલકુલ કડવું લાગતું નથી.તમે બધા પણ આ રીતે ટ્રાય કરજો તો ચાલો...... Arpita Shah -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week5કારેલા નું શાક(ગોળ વાળુ અને ગોળ વગરનું) patel dipal -
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#week6મે અહીંયા ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે આમ જોઈએ તો કારેલા કોઈને ભાવતા નથી પરંતુ જો આ રીતે ભરી ને કારેલાનું શાક બનાવવામાં આવે તો તેની કડવાશ બહુ ઓછી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જેથી બધા ખાઈ શકે છે Ankita Solanki -
કાજુ કરેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
રસ સાથે આ શાક સરસ લાગે છે. કારેલા માં કાજુ અને સેવ નાંખી હોવાથી કડવું પણ બહુ લાગતું નથી તેથી બાળકો ને પણ ભાવે છે. Arpita Shah -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6મોસ્ટલી કારેલા નું શાક બહુ ઓછાં લોકો ને ભાવતું હોય છે. પણ આ રીતે બનાવી તો આંગળા ચાટી ને ખાય એવુ બને છે કરેલા ના શાક ની ગણતરી પૌષ્ટિક વાનગી માં કરી સકાય કરેલા ના ઘણા ફાયદા છે Varsha Karia I M Crazy About Cooking -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 ઉનાળા ની સીઝન માં આ શાક કેરી ના રસ ની સાથે બનતું હોય છે.આપણા લગ્નપ્રસંગો માં પણ આ શાક હોય છે. Alpa Pandya -
-
કારેલા નું ગ્રેવી વાળુ શાક (Karela Gravy Shak Recipe in Gujarati)
#EB#Week6આમ તો મારા ઘર માં કારેલા નું શાક બનતું જ હોય છે,પણ આજે મે થોડુ અલગ રીતે બનાવ્યુ છે એટલે કે ગ્રેવી વાળુ શાક બનાવ્યુ છે,અને આ શાક ખાવા માં ખુબ જ સરસ લાગે છે, Arti Desai -
કારેલા બટાકા નું લોટ વાળું શાક
#AM3ટેસ્ટી મસાલેદાર કારેલાનું શાક આ રીતે બનાવવા થી કારેલાનું શાક કડવું નહી લાગે મને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. કારેલામાં કડક બિયા હોય તે કાઢી લેવા જેનાથી કારેલા ના શાક ની કડવાશ દૂર થઈ જાય છે અને આ શાકમાં ગોળ નું પ્રમાણ વધારે રાખવું એટલે મસ્ત બનશે. Hetal Siddhpura -
ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EBવર્ષો થી બનતું આ રીત થી આ શાક કુટુંબ મા બધા ને બહુજ પસંદ છે. મારા ફૈબા એ શીખવ્યું છે.તમે પણ ટ્રાય કરજો. Neeta Parmar -
કિ્સ્પી કારેલા નું શાક (Crispy Karela Shak Recipe In Gujarati)
#EB#week6કારેલા એ કડવા હોય છે.તેથી તેનું શાક બઘા ઓછું પસંદ આવે છે.કારેલા ને એકદમ કિ્સ્પી કરી ને બનાવાથી તેની કડવાશ જરા પણ ખબર પડતી નથી.તેને દાળભાત જોડે બહુ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
કારેલા મસાલા (Karela Masala Recipe In Gujarati)
કારેલાનું શાક કડવું લાગતું હોવાથી ઘણા લોકો નથી ખાતા. મારા ઘરમાં જ મારી સિવાય કોઈ ન ખાય. અમુક સમયે હું કારેલા લાવી જુદી-જુદી રીતે બનાવી ફ્રીઝમાં રાખી ૨-૩ દિવસ ખાઉં. આ શાક જનરલી બીજા દિવસે ઓછુ કડવું લાગે છે. Dr. Pushpa Dixit -
ભરેલા કારેલા નું પંજાબી શાક (Stuffed Karela Punjabi Shak Recipe In Gujarati)
#EB#Week_6કારેલા નું શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પંજાબી સ્ટાઈલમાં કારેલા નું શાક બનાવ્યું છે.ખરેખર ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે .આ રીતે બનાવો તો બાળકો ને પણ ભાવશે. ભરેલા કારેલા નું પંજાબી શાક બનાવશો તો વારંવાર બનાવશો, નાના મોટા સૌને ભાવશે. Colours of Food by Heena Nayak -
કાંદા કારેલાનું શાક (Kanda Karela Shak Recipe In Gujarati)
#AM3આ શાક અત્યારે ખુબ સરસ મળે છે એટલે કારેલાનું શાક કાંદા નાખી ને બનાવવાથી કડવાશ ઓછી લાગે છે અને ગોળ નાખવાની પણ જરૂર પડતી નથી Kalpana Mavani -
કારેલા ડુંગળીનું શાક (Karela Onion Shak Recipe in Gujarati)
#EBWeek 6 ⛈️ આવ રે ⛈️વરસાદ⛈️ 🌧️ધેબરિયો 🌧️પરસાદ🌧️ ☂️ ઉની ઉની રોટલી ☂️ ❄️ કારેલા નું શાક ❄️આ ગીત કોણ કોણ ગાતું . કારેલા નું નામ આવે છે.એટલે નાનાં બાળકો તેનું શાક ખાવાની ના પાડે છે.મેં આજે કારેલા ની સાથે ડુંગડી, ટામેટા, લસણ મરચાં ની પેસ્ટ ,લીબુ, ખાંડ નાખી તેમાં થોડો ગરમ મસાલો નાખી શાક બનાવીયું છે. જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. જેને મે રોટલી સાથે સર્વ કરેલું છે. Archana Parmar -
કારેલા બટાકા નું ભરેલું શાક (karela bataka nu Stuffed shak Recipe in Gujarati recipe)
#જુલાઈ#સુપર સેફ 2#Week 2#લોટ#પોસ્ટ૧#માઇઇબુક#પોસ્ટ૨૯ REKHA KAKKAD -
ડ્રાય કાજુ કારેલા
#રેસ્ટોરન્ટ જે પણ કારેલાં નુ શાક નથી ખાતા તેને પણ આ કાજુ કારેલા ખાતાં થઈ જાશે કેમ કે આ ખુબ જ સરસ ક્રંચી અને ટેસ્ટી લાગે છે. તેમજ બાળકોને પણ ખુબ જ પસંદ આવશે... Kala Ramoliya -
કાંદા કારેલા નું શાક (Kanda Karela Shak Recipe In Gujarati)
#EBWeek 6#Famકારેલા નું શાક આમ તો બધા છાલ કાઢી ને જ બનાવતા હોય છે પણ મારા ઘર માં વારસો થી આ શાક છાલ સાથે જ બનાવમાં આવે છે તો પણ આ શાક કડવું નથી લાગતું અને સ્વાદ માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક હું મારા સાસુ પાસે થી બનાવતા સિખી છું. Chetna Shah -
કારેલા મુઠીયા નું શાક (Karela Muthia Shak Recipe In Gujarati)
#EBથીમ 6Week6#Fam આ શાક પારંપરિક રીતે જ બનાવ્યું છે પરંતુ મેં તેમાં મારી રીતે નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો છે અને કારેલાની છાલ માંથી મુઠીયા બનાવી તેમાં મિક્સ કરીને એક નવું જ કોમ્બિનેશન તૈયાર કર્યું છે.આશા છે બધાને પસંદ આવશે. Sudha Banjara Vasani -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
કાજુ કારેલાનું શાક (kaju karela sabji recipe in gujarati)
#સુપરશેફ૩#સુપરશેફ3#મોન્સૂનચોમાસામાં કારેલાનું શાક તો પહેલેથીજ પ્રખ્યાત છે, એમાંય કાજુ કારેલા તો બહુજ સરસ લાગે,એની બનાવાની રીત એવી કે કડવાસ પણ જતી રહે, એમાં બટેટાં પણ ભળે.. એટલે આ શાક તો નાના મોટા સૌ ખાય.અને સ્વાસ્થ્ય માટેતો સારુંજ આ શાક... Avanee Mashru -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiકારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલા જ તે ગુણકારી છે. કારેલામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, ફાયબર અને એન્ટી ઓક્સીડેટ્સ હોય છે તેમજ કારેલાનું ઔષધીય મહત્વ ધણું છે. Ranjan Kacha -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનું શાક અલગ અલગ રીતે બનાવી શકાય છે. કારેલાનું શાક ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ગુણકારી હોય છે.એમાં પણ જો કારેલાનો જ્યુસ તો ઘણો ફાયદાકારક હોય છે. લગ્ન પ્રસંગમાં પણ ખાસ કાજુ કારેલા નું શાક બનતું હોય છે. કાજુ કરેલા નું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે. Parul Patel -
ભરેલા કારેલાનું શાક(Stuff Karela Sabji Recipe In Gujarati)
#EBWeek 6ભરેલા કારેલાનું શાક Mital Bhavsar -
કારેલા ના રવૈયા (Karela na ravaiya recipe in Gujarati)
સ્વાદમાં કડવા કારેલા નું શાક ખૂબ જ ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ બને છે. ચોમાસાની ઋતુમાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. કારેલાનું સૂકું શાક બનાવી શકાય તેમજ કારેલાંને ભરીને પણ બનાવી શકાય. કારેલાના રવૈયા રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (6)