કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
-
-
-
-
દાળ બાટી(Dal Baati Recipe in Gujarati)
આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે અને અમારા ધરે સૌને ભાવે છે તેથી અવારનવાર બને છે..#trend3kinjan Mankad
-
દાળ બાટી (Dal Baati Recipe in Gujarati)
આ રાજેસ્તાન ની વાનગી છે. આ ડિસ મારા ભાભી પાસે થી બનાવાતા થઈ#trend3 Nisha Shah -
-
-
દાળ બાટી (Dal Baati Recipe in Gujarati)
#Trend3બાટી ના પણ ઘણા પ્રકાર હોય છે એમાંથી એક છે બાફ્લા બાટી જે ઇન્દોર માં ખુબ જ પ્રખ્યાત છે .એની રેસિપી મે આજે મૂકી છે . Deepika Jagetiya -
-
-
દાળ બાટી (Dal Bati recipe in gujarati)
રાજસ્થાન ની પારંપરિક ભોજન. જે એક વન પોટ મિલ છે.એપે પેન માં બનાવી છે બાટી. Tejal Hiten Sheth -
-
-
-
-
દાળ બાટી(Dal Baati Recipe in GUJARATI)
#ઓક્ટોબર આ રેસીપી હું એક રાજસ્થાની ફ્રેન્ડ પાસેથી શીખી છું. Minaxi Rohit -
-
દાલ બાફલા બાટી(dal bafla baati recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૨૩#સ્ટીમ અથવા ફ્રાઇડ Dolly Porecha -
-
પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)
અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની . Arpita Sagala -
-
-
-
-
-
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
મુઠિયા બાટી (Muthia Baati Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaબાટી રાજસ્થાની વાનગી થી જે જુદી જુદી રીત થી બનાવા મા આવે છે , ઘી ના અતિશય ઉપયોગ થાય છે બાટી બનાવી ને મુઠ્ઠી મા દબાવી ને ઘી મા ડુબાળે છે (જેથી અંદર સુધી ઘી જાય,) એને લીધે મુઠિયા બાટી કહેવાય છે સુપર સોફટ,ક્રિસ્પી ,ડીલીશીયસ શાહી બાટી રાજસ્થાન, ની સ્પેશીલિટી છે.. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15144194
ટિપ્પણીઓ (2)