પૌવા કટલેસ ચાટ (Pauva Cutlet Chaat Recipe In Gujarati)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 100 ગ્રામપૌઆ
  2. 2બટાકા
  3. 1 Tspલાલ મરચું
  4. 2 ટેબલસ્પૂનચાટ મસાલો
  5. 1 ટેબલસ્પૂનગરમ મસાલો
  6. 1/2 ટેબલ સ્પૂનધાણાજીરુ
  7. ચપટી હળદર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 2 ટેબલ સ્પૂનલીંબુનો રસ
  10. 2 ટેબલ સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૌંઆને ધોઈને લો 30 મિનિટ માટે પલાળીને રાખી દો

  2. 2

    બે બટાકા બાફવા મુકી દો

  3. 3

    પછી પપ્પા અને બટાકા એક મોટા વાસણમાં લઈ લો અને તેમાં ઉપર જણાવેલ બધા જ મસાલા લીંબુ ખાંડ નાખી દો.. પછી તેને ટીકી વાડી અને શેલો ફ્રાય કરી લો..

  4. 4

    આપણી ટિક્કી દસ મિનિટ મા રેડી થઈ જશે..

  5. 5

    પછી એક બીજા વાસણમાં થોડા મમરા થોડો ચવાણું... દાળિયા ની દાળ... મસાલાવાળા બી... થોડી સેવ... બધું મિક્સ કરી ભેળ જેવું બનાવી લો..

  6. 6

    પછી એક પ્લેટ લો તેમાં ની ટિક્કી મૂકી ઉપર ભેળ જેવું બનાવેલું છે તે નાખી... ઉપર.... મીઠી ચટણી લીલી ચટણી..... મીઠું દહીં... થોડો ગરમ મસાલો... થોડી સેવ.. અને થોડી કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરો...

  7. 7

    તો તૈયાર છે આપણી પૌવાની કટલેસ વાળી ચાટ...

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
પર

ટિપ્પણીઓ

Similar Recipes