સુજી આલૂ ફ્રાઈસ (Sooji Aloo Fries Recipe In Gujarati)

Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd

#EB
સુજી આલૂ ફ્રાઇસ....

સુજી આલૂ ફ્રાઈસ (Sooji Aloo Fries Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#EB
સુજી આલૂ ફ્રાઇસ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
1કિડ
  1. 2બાફેલા બટાકા
  2. 1/2 કપસુજી
  3. ઓઇલ તળવા માટે
  4. લીલા ધાણા,
  5. 1 tspમરી પાઉડર,
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. 2લીલા મરચા,
  8. 1/2પાણી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    પાણી ને 1/2 ચમચી ઓઇલ સાથે ઉકાળો. ગેસ બંધ કરી દો. તેમાં સુજી નાખો એને ઢાંકી દો.

  2. 2

    બાફેલા બટાકા ને છીણી લો. તેમાં સુજી જે ફૂલી ગઈ છે ગરમ પાણી માં તેને મિક્સ કરો. તેમાં મરી પાઉડર, મીઠુ, લીલા ધાણા,લીલા મરચા બીજ નીકાળીને ઉમેરવા.

  3. 3

    બધું મિક્સ કરી લોટ જેવું કરવું. નાના નાના ગોળા કરીને ફ્રાઇસ નો આકાર આપવો.

  4. 4

    ગરમ તેલ માં તરી લેવા.ફિંગર ફ્રાઇસ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd
પર
new passion.......
વધુ વાંચો

Similar Recipes