મોસંબી જ્યુસ (Mosambi Juice Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે લોકો માટે
  1. 1મોસંબી
  2. 1 ચમચીદળેલી સાકર
  3. 1/4 ચમચી ચાટ મસાલો
  4. 1/4 ચમચી સંચળ પાઉડર
  5. ચપટીમીઠું
  6. 1/4 ચમચી મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મોસંબીની છાલ કાઢી અને બીયા કાઢી સુધારી લો

  2. 2

    ત્યારબાદ મિક્સરમાં તેને ક્રશ કરી કોટનના કપડાને એક તપેલીમાં ગાળી લો

  3. 3

    ત્યારબાદ તેમાં મસાલા અને દળેલી સાકર નાંખી બરાબર મિક્સ કરી દો સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes