ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની છાલ ઉતારી લંબચોરસ (પટ્ટી) શેપ માં સુધારી લો. પછી 3 થી 4 વખત સારી રીતે વોશ કરી લો. પછી 20 મિનિટ ફ્રીઝ માં રાખવી અને નીતારી લો.
- 2
હવે ગરમા ગરમ તેલ માં બધી પોટેટો પટ્ટી તળી લો, અધકચરી તળવી પૂરી ન તળવી,બધી બાઉલ માં કાઢી લો.
- 3
પીરસવા વખતે બધી પોટેટો પટ્ટી ફરી ક્રિસ્પી થાય એ રીતે તળી લો અને ગરમા ગરમ ફ્રેન્ચ ફ્રાય ટોમેટો સોસ અને દહીં સાથે પીરસો. મે અહીં ચીલી ફલેકસ અને ઓરેગાનો છાંટી ફ્રેનચ ફ્રાય ટેસ્ટ કરી તો ખૂબ સરસ લાગી. તમે પણ ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EBWeek 6ફ્રેન્ચ ફ્રાય નાના મોટા બધા ની ઓલ ટાઈમ ફેવોરિટ 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
આ એક એવી વસ્તુ છે ને કે નાના થીલઈને મોટા સુધી બધાને ભાવે.ચાલો,હું પણ બનાવવાનું શરૂ કરું.#EB#week6 Sangita Vyas -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#Fam#Coopadgujrati#CookpadIndia Janki K Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15157989
ટિપ્પણીઓ (2)