કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476

કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
3 વ્યક્તિ
  1. 250 ગ્રામકારેલા
  2. 1/3 ચમચીગોળ
  3. 3ચમચા તેલ
  4. 1 ચમચીરાઇજીરુ
  5. ચપટીહિંગ
  6. 1/5 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 1 ચમચીલસણ ની ચટણી
  10. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કારેલા ને ધોહિ ને રાઉન્ડ શેપ માં કટ કરી લો. ત્યારબાદ એમાં મીઠું નાખી મસળી લો.

  2. 2

    એક લોયા માં વઘાર કરી એમાં કારેલા નાખી ને કુક થવા દો. થોડીવાર રહી ને એમાં ગોળ ને હળદર મીઠું નાખી ને રહેવા દો.

  3. 3

    છેલ્લે લાલ મરચું ધાણાજીરુ નાખી ને કુક કરી લો એટલે રેડી છે કારેલા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

ટિપ્પણીઓ

Similar Recipes