ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગમોટા બટેકા
  2. 1 ચમચીકોર્નફ્લોર
  3. મીઠું સ્વાદનુસાર
  4. તળવા માટે તેલ
  5. જરૂર પૂરતું લાલ મરચું પાઉડર
  6. સર્વિંગ માટે
  7. કેચઅપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ બટેટાની છાલ ઉતારી તેને લાંબી ચિપ્સ માં કટ કરી લેવા. હવે તેને બે ત્રણ પાણીથી સરસ ધોઈ કોટન ના કપડા ઉપર કોરી કરી લેવી.

  2. 2

    પછી તેની પર કોર્નફ્લોર ભભરાવી તેને તેનાથી કોર્ટ કરી લેવું.

  3. 3

    હવે ગરમ તેલમાં બધી જ ચિપ્સ થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી.

  4. 4

    પછી તેના પર મીઠું અને લાલ મરચું પાઉડર છાટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

Similar Recipes