તુરીયા ચણા દાળ નું શાક (Turiya Chana Dal Shak Recipe In Gujarati)

Pallavi Gilitwala Dalwala
Pallavi Gilitwala Dalwala @pallavi9972

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
2 વ્યક્તિ
  1. 200 ગ્રામતુરીયા
  2. 1/2 કપબાફેલી ચણા દાળ
  3. 3 ચમચા તેલ
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીરાઈ
  6. 1 ચમચીધાણા જીરું પાઉડર
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  9. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  10. 1 નાની ચમચીગોળ
  11. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    તુરીયા ની છાલ કાઢી સમારી પેન માં તેલ મૂકી રાઈ અને હિંગ નાખી નાંખવા.. ચણાદાળ ઉમેરી ગોળ સિવાય ના મસાલા નાખી જોઈતું પાણી નાખી ચડવા દો

  2. 2

    5/7મિનીટ પછી ગોળ નાખી મિક્સ કરી તુરીયા બફાઈ ત્યાં સુધી થવા દો

  3. 3

    એકદમ સરળ અને સ્વાદિષ્ટ તુરીયા ચણાદાળ નું શાક રેડી છે.. કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pallavi Gilitwala Dalwala
પર

Similar Recipes