ડબલ ચોકલૅટ ચિપ્સ કૂકીસ (Double Chocolate Chips Cookies Recipe In Gujarati)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen

#AsahiKaseiIndia

બેકિંગ રેસિપી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 loko
  1. 1/4 બાઉલ ઘી
  2. 1/4 બાઉલ આઇસીન્ગ ખાંડ
  3. 1 બાઉલ ધઉં નો લોટ
  4. 2 Tspકોકો પાઉડર
  5. 1/4 Tspબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલ માં ઘી લઈ તેમાં નાખી અને બીટરથી મિક્સ કરો..

  2. 2

    એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી મિક્સ કરો... લગભગ પાંચ મિનિટ જેટલો ટાઈમ થશે..

  3. 3

    કોકો પાઉડર ઉમેરી તેને પણ મિક્સ કરો...

  4. 4

    પછી બેકિંગ સોડા ઉમેરો અને થોડી ચોકલેટ ચિપ્સ પણ ઉમેરો..

  5. 5

    પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરી અને ફરીથી બિટર થી બીટ કરો..

  6. 6

    પછી આપણે હાથેથી લોટ બાંધી લો... જરૂર પડે તો જ દૂધ ઉમેરો નહીંતર જરૂર પડશે નહીં...

  7. 7

    લોટમાંથી નાના-નાના લીંબુ ની સાઈઝ ના બોલ લો અને તેને થેપી કુકી જેવો શેપ આપો..

  8. 8

    મેં અહીં બે રીતે બનાવેલું છે વિથ ઓવન અને without ઓવન....

  9. 9

    ઓવનની ટ્રે n કોઈપણ મોલડ બન્ને લઈ બંનેમાં નીચે ઘી લગાડી પછી બટર પેપર મૂકી ઉપરથી કૂકીસ મૂકો પણ મુકો...

  10. 10

    ઓવન માં મુકેલા કૂકીઝની દસ મિનિટ માટે બેક કરો... 180 degree પર

  11. 11

    અન મોલ્ડ માં લીધેલા કૂકીઝ ને પાંચ સાત મિનિટ માટે સાવ low flame પર નીચે સ્ટેન્ડ મૂકીને બેક કરો...

  12. 12

    બંને થઈ જાય પછી તેને એક કલાક માટે રેસ્ટ આપો એટલે એકદમ ક્રિસ્પી બની જશે

  13. 13

    તો હવે આપણા કૂકીસ સર્વ કરવા માટે તૈયાર છે

  14. 14

    મારી આ રેસીપી નો વિડીયો જોવા માટે youtube લીંક નીચે મુજબ છે..

  15. 15

    Https://youtu.be/qfmK4flSs5g

  16. 16

    ફ્રેન્ડ તમે મારી youtube ચેનલ જોઈન કરી શકો છો તેમાં અવનવી ઘણી જ વાનગીઓ મેં બનાવેલી છે અને અપલોડ કરેલી છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
પર

ટિપ્પણીઓ (10)

Similar Recipes