ચીઝ પનીર ગોટાલા (Cheese Paneer Gotala Recipe in Gujarati)

Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd

# EB
સુરતી મિત્ર થી શીખેલ.... બચ્ચાંઓ નું ફેવરિટ મારાં ઘરે

ચીઝ પનીર ગોટાલા (Cheese Paneer Gotala Recipe in Gujarati)

# EB
સુરતી મિત્ર થી શીખેલ.... બચ્ચાંઓ નું ફેવરિટ મારાં ઘરે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
6 -8 સર્વિંગ્સ
  1. 200 ગ્રામચીઝ,
  2. 200 ગ્રામપનીર,
  3. 2tbs બટર,
  4. 1tbs ઓઇલ
  5. જીરાtsp,
  6. ધાણા પાવડર 1tsp,
  7. હલ્દી 1/2tsp,
  8. કાશ્મીરી લાલ મરચું,
  9. મીઠુ
  10. કાજુ મગસ તારી,
  11. 2ટમેટા,
  12. 2કાંદા,
  13. આદુ લસણ ની પેસ્ટ,
  14. લીલા ધાણા,
  15. લીલા મરચા 2(બચ્ચાં માટે હોય તો જરૂર નથી), પાણી 1/2c,
  16. 1બાફેલો બટાકો,
  17. 1કેપ્સિકમ,
  18. કસૂરી મેથી,
  19. 1 tspગરમ મસાલો
  20. 2tbs ઘર ની મલાઈ કે ફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    કઢાઈ માં ઓઇલ ને બટર ગરમ થવા મૂકવું. તેમાં જીરું હલ્દી ધાણા પાવડર ઉમેરવો. મસાલો સા તાડવો.

  2. 2

    તેમાં ડુંગળી લસણ આદુ ની પેસ્ટ નાખીને સાન તાડવી.પછી સમારેલા કેપ્સિકમ નાખવું ને ચડવા દેવું. તેલ છૂટું પડે એટલે ટોમેટો અને કાજુ મગસ તરી ની પ્યુરી નાખીને હલાવવુ.

  3. 3

    તેલ છૂટું પડે એટલે ખમણેલું પનીર અને મીઠુ નાખવું..પછી ફ્રેશ ક્રીમ નાખવી ને હલાવીને મિક્સ કરવું.થોડું પાણી નાખીને ઢાંકીને 2મિનિટ થવા દેવું

  4. 4

    હલાવવુ વચ્ચે વચ્ચે અને ગરમ મસાલો નાખીને 1 મિનિટ ઢાંકવું. પછી ખમણેલું ચીઝ નાખીને હલાવીને ગેસ બંધ કરવો. ઢાંકી દેવું 5મિનિટ માટે

  5. 5

    ચાહો તો ફરી થી એમાં થોડું બટર નાખો. ટેસ્ટી થશે.

  6. 6

    તૈયાર છૅ ગોટાળો ચીઝ અને પનીર નો.
    રોટલી કે નાન કે પાવ સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd
પર
new passion.......
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes