સેન્ડવિચ ઇદડા (Sandwich Idada recipe in Gujarati)

Tulsi Shaherawala @2411d
સેન્ડવિચ ઇદડા (Sandwich Idada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર ને બરાબર ધોઈ નાખી કોરી કરી લો... હવે કોથમીર ને સમારી મીક્સર માં ભરી મરચાં લસણ મીઠું જીરુ ખાંડ લીંબુનો રસ થોડુ પાણી નાખીને જાડી ચટણી બનાવવી.....
અને અડદ ની દાળ ચોખા ને ધોઇ 7 થી 8 કલાક પલાળવા. પછી કકરુ માં દળી લેવુ.... - 2
ઢોકળયા માં બાફવા મુકતી વખતે ખીરા મા મીઠુ નાખીવુ.થાળી મા તેલ લગાવીને ખીરું પાથરી 2 થી 3 મીનીટ બફાવા દેવુ.થાળી બહાર કાઢી ચટણી લઞાવી ઊપર ફરી ખીરું પાથરી ઊપર મરી પાઉડર છાંટવો.... પછી 2 થી 3 મીનીટ ફરી બફાવા દેવુ.
- 3
હવે ઢોકળા નું કુકર ઠંડુ થવા દેવું પછી વઘારીયા માં તેલ મૂકી રઈ મુકી તતડે પછી તલ અને લીમડો નાખીને કટ કરેલા ઈદડા પર રેડી પીરસવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#FFC3ઈદડાં એક ગુજરાતી ફરસાણ છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી બનતી હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
-
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakingઈદડા એ હળવો નાસ્તો છે. પણ પેટ ભરાઈ જાય એવો નાસ્તો છે. ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બને છે. આ ખૂબ સોફ્ટ બનવાથી મોટી ઉંમરની વ્યક્તિ પણ સહેલાઈથી ખાઈ શકે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
-
-
-
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#RC2#week2#whiteસફેદ ઈદડા એ એક નરમ અને સ્ટીમ્ડ ગુજરાતી નાસ્તો છે. ઓલ-ટાઇમ મનપસંદ સ્ટાર્ટર માં અથવા ચા ના સમયના નાસ્તા માં પણ આનો આનંદ માણવામાં આવે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
ઇદડા
#MDC#RB5#cookpad_guj#cookpadindiaઇદડા એ એક પ્રચલિત ગુજરાતી વ્યંજન છે જે સફેદ ઢોકળા ના નામ થી પણ ઓળખાય છે. ઉનાળા માં જ્યારે કેરી ની મોસમ હોય ત્યારે કેરી ના રસ સાથે ઇદડા નું સંયોજન ગુજરાતીઓ માં પ્રિય છે. મારા મમ્મી ને પણ ઇદડા બહુ જ પ્રિય છે. હું મારી આ રેસિપી, મધર્સ ડે ના અવસર પર મારા મમ્મી ને સમર્પિત કરું છું. Deepa Rupani -
ઇદડા(idada recipe in Gujarati)
#FFC3 સુરત નાં પ્રખ્યાત ઇદડા કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે.તેનાં આથા માં પૌઆ ઉમેરવાંથી પોચા બને છે. Bina Mithani -
-
-
-
-
-
સુરતી ઇદડા (Surti Idada Recipe In Gujarati)
#EBઇદડા ને આમ તો ઇડલી નું ગુજરાતી વર્ઝન કહી શકાય, ઇદડા એકદમ નરમ હોય છે, મો માં મુક્તા જ ગાયબ થઇ જાય. Bhavisha Hirapara -
-
-
-
-
સેન્ડવીચ ઈદડા (Sandwich Idada Recipe In Gujarati)
#FFC3Week 3ઈદડા અડદની દાળ અને ચોખા માંથી બને છે.. આજે તેમાં થોડું વેરીએશન કરી સેન્ડવીચ ઈદડા બનાવ્યા. ઈદડા પાચન માટે હલકાં હોવાથી.. સાંજના ડીનર માટે બેસ્ટ ઓપ્શન છે.. નાસ્તા માટે પણ સરસ લાગે.... મહેમાન પણ ખુશ અને ઘરે બધાં જ ખુશ.. Sunita Vaghela -
ઇદડા
#RB8#Week8#Cookpadindia#Cookpadgujaratiઆજે ઘરમાં બધા ને ભાવે એવા ઇદડા બાનાવિયા છે ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા તમે પણ ટ્રાય કરજો hetal shah -
-
ઇદડા (Idada Recipe In Gujarati)
ઢોસા ના ખીરા માથી એનેક વાનગી બને છે.આજ મેં ઈદડા બનાવિયા. Harsha Gohil -
ઇદડા(Idada Recipe in Gujarati)
#trend4આજે મે અહી અડદ ની દાળ અને ચોખા માથી બનતી વાનગી ઇદડા બનાવાની રીત બતાવી છે ,ઇદડા ગુજરાતી લોકોનું ફેમસ ફરસાણ છે તમેઆ રીતે 1 વાર જરુર ટ્રાય કરજો ચોક્સ ગમસે. Arpi Joshi Rawal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15164977
ટિપ્પણીઓ