ગોળ બાર (Jaggery Bar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં ઘી નાખીને ગોળને ઓગાળવો
- 2
ગોળ કિલો થાય અને થોડા પરપોટા થાય ત્યારે બધા ડ્રાયફ્રુટ અધકચરા કરીને નાખી દેવા
- 3
હવે બધું બરાબર ગેસ ઉપર મિક્ષ કરી લેવું અને ગ્રીસ કરેલી થાળી માં પાથરી દેવું દસથી પંદર મિનિટ માટે ઘરે પેટમાં સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
શિયાળામાં હેલ્ધી રહેવા માટે અને શરીરમાં ગરમી મેળવવા માટે વસાણા ખાતા હોઈએ છે તેમાં ખજૂર બેસ્ટ વસાણું છે#MW1#વસાણા Rajni Sanghavi -
પફ રાઈસ ગ્રેન્યુલા બાર (Puffed Rice Grenula Bar Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooil#nobaking મે આ રેસિપી માં મમરા ની સાથે ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી ગોળ થી બનાવી છે અને જમ્યા પછી dessert માં લઇ શકાય છે અને ઓઇલ ફ્રી અને હેલ્થી ડાયટ તરીકે પણ જમી શકાય છે ચીકી ને નવા સ્વરૂપ માં રજુ કરી છે Darshna Rajpara -
-
ગુંદર પાક(Gundar Paak Recipe in Gujarati)
#GA4#week15ગુંદર પાક ખાવાથીધાના દુઃખાવામાં રાહત રહે છે. સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.pala manisha
-
-
-
-
-
એનર્જી બાર(Energy Bar Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ માં ઘણા પોષક ફાયદા રહેલા છે અને તે ઘણા વિટામિન્સ અને ખનિજોનો ઉત્તમ સ્રોત છે. આ ડ્રાયફ્રૂટ ફક્ત શરીર માટે જ સારું નથી, પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિના કાર્યને પણ મજબૂત બનાવે છે.અખરોટ ને સલાડ, પાસ્તા, સિરિયલ, સૂપ અને બેકડ વસ્તુઓમાં ઉમેરી શકાય છે. અખરોટ હાડકાને મજબૂત બનાવે છે.રદયને સ્વસ્થ રાખે છે. અખરોટ ડાયાબિટીસમાં ફાયદાકારક છે. તે કેન્સરનું જોખમ ઘટાડે છે. સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. ચિયા સિડ્સ :તે શરીર માટે ખૂબ જ લાભદાયક છે. તે પાચનશક્તિમાં મદદ કરે છે. pumpkin seeds : તે વાળ માટે ઉપયોગી છે. તે ચામડી માટે ઉપયોગી છે.તેમાં ફાઇબર, જે પાચન તંત્રને મદદરૂપ છે. જે મોટાપાને દૂર કરે છે. તે કબજિયાત મટાડે છે. તેમાં પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ,આયર્ન,સોડિયમ, વિટામિન ઇ અને સી હોય છે. કાજુ :કાજુ એ શક્તિનો સારો સ્રોત માનવામાં આવે છે. તે પ્રોટીનનો સારો સ્રોત છે. કોલેસ્ટરોલ નિયંત્રણો, ત્વચા ચમકતી બને છે, હાડકાં મજબૂત બનાવે છે, પાચન શક્તિ મજબૂત બને છે. મધ : લોહી માટે સારું છે, ખાંડ કરતાં વધુ સલામત, યોગ માટે સારું, બેક્ટેરિયાનો નાશ કરે છે, પાચનમાં મદદ કરે છે, ચામડી સ્વચ્છ રાખે છે, ઊંઘમાં મદદ કરે છે. મધના ઉપયોગો : પરંપરાગત દવા તરીકે, મધ અને પાણી, માતાને લીંબુ, આદુ અને મધ, તે હૃદય ની કાળજી કરે છે., માથાની ફુદીનો,ટોપરો : ટોપરો એ શરીર માટે ફાયદાકારક છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે અનેક રીતે ફાયદાકારક છે. મગજ અને શરીરને પણ ઠંડું રાખે છે. બ્લડ-પ્રેશર પણ કંટ્રોલમાં રાખે છે. તે અનેક રીતે ઉપયોગી છે. Varsha Monani -
-
-
-
-
-
-
-
પ્રોટીન બાર (Protein Bar Recipe In Gujarati)
#NFR#protinbar#cookpadgujarati મનગમતા ડ્રાય ફુટ અથવા તો ઘરમાં હોય એ મુજબ ડ્રાયફ્રૂટ્સ લઈ અને તેનો હેલ્ધી પ્રોટીન બાર બનાવી શકાય છે.બાળકો ઘણી વાર બજારમાંથી ખરીદવાની જીદ કરતા હોય છે પરંતુ બજારના વાસી અને મોંઘા હોય છે જ્યારે ઘરમાં બનાવીએ તો ઓછી કિમતમા ઝડપથી અને જ્યારે બનાવવા હોય ત્યારે ફ્રેશ અને પૌષ્ટિક બની જાય છે.સવારના પ્રોટીન બાર ખાઈને એક ગ્લાસ દૂધ પી લઈએ તો આખા દિવસની ઉર્જા મળી જાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
ડ્રાયફ્રુટ બાર (Dryfruits Bar Recipe in Gujarati)
#MW1 શિયાળાની શરૃઆત થઈ ગઈ છે અને આવી મસ્ત ગુલાબી ઠંડી માં દરેકના રસોડે શિયાળામાં ખવાતી અવનવી વાનગીઓ પણ બની રહી છે. મારા ઘરે દરેક શિયાળામાં હું આ એનર્જી બાર બનાવું છું કેમ કે મારી બંને દિકરીઓ મેથીપાક કે અદડીયાપાક આવુ કાઈ ખાતી નથી તો આ બાર ચોકલેટ સમજી ને ખાય લે છે. અને રીઅલી ખૂબ હેલ્ધી પણ છે. આ બાર તમે ડાય પ્લાન મા પણ યુઝ કરી શકો છો. ઈમ્યુનીટી બુસટર તરીકે નું પણ કામ કરે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાંડ ફ્રી છે. તો તમારા બાળકો પણ જો આવું કાંઈ ખાસે તો ખુશ થઈ જાશે. Vandana Darji -
પ્રોટીન રિચ હાર્ટ ચીકી (Protein Rich Heart Chiki Recipe In Gujarati)
#GA4#Week18#chikiઆપણે બધા લગભગ અલગ અલગ પ્રકાર ની ઘણી બધી ચીકી બનાવતા જ હોય છી.જેમકે તલ ની,શીંગદાણા ની, ડ્રાય ફ્રુટ. ની,.પણ આજે મે જે ચીકી બનાવી છે તે પ્રોટીન થી ભરપૂર છે અને એમાં પણ જે અધકચરી વરિયાળી નો ટેસ્ટ છે એ એકદમ સરસ લાગે છે.અને થોડો સુઠ પાઉડર પણ નાખ્યો છે જેથી કોઈ વસ્તુ પેટ માં ગેસ નો કરે Pooja Jasani -
-
વ્હીટ ફ્લોર ગોળ પેનકેક (Wheat Flour Jaggery Pancake Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery Pallavi Gilitwala Dalwala -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15168851
ટિપ્પણીઓ (3)