મગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#EB week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમગ
  2. 1 ગ્લાસછાસ
  3. 2ચમચા તેલ
  4. 1/2 ચમચી જીરું
  5. 1/2 ચમચી હીંગ
  6. 5,6પાન લીમડો
  7. 1 ચમચીઆદું,મરચા ક્રંસ
  8. 1 ચમચીહળદર
  9. 2 ચમચીમરચું પાઉડર
  10. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ ને પહેલા ધોઈ ને કુકર મા પાણી નાખી ને બાફવા મુકવા 4,5 સિટી વગાડવિ

  2. 2

    પછી તપેલી મા તેલ મુકી તેલ થાય એટ્લે જીરું મૂકવું જીરું થાય એટ્લે હીંગ નાખવી ને છાસ વધારવી અને છાસ મા મસાલો કરવો

  3. 3

    હળદર,મરચું,મીઠું આદું,મરચા,લીમડો નાખી મિક્સ કરી હલાવી નાખવું ને છાસ ને ઉકળવા દેવી

  4. 4

    છાસ ઉકળે એટલેમગ નાખી ઉંકળવા દેવું રસો ઘટ્ટ થવા દેવો પછી ઉપર કોથમીર નાખી સર્વ કરવા છાસ વાળા મગ તૈ યાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ (4)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
મસ્ત.......મસ્ત... & Testy,,😋.

Similar Recipes