જીરા બિસ્કીટ (Jeera Biscuit Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686

#AsahiKaseiIndia
#bakingreceipes
#cookpadindia

આ બિસ્કીટનો ટેસ્ટ પાલેૅ ના ક્રેકજેક જેવોજ લાગે છે.

જીરા બિસ્કીટ (Jeera Biscuit Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#bakingreceipes
#cookpadindia

આ બિસ્કીટનો ટેસ્ટ પાલેૅ ના ક્રેકજેક જેવોજ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપબટર
  3. ૧/૪ કપદળેલી ખાંડ
  4. ૨ ચમચીશેકેલુ જીરુ
  5. ૧/૨ ચમચીમીઠુ
  6. દુધ / પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બટર અને ખાંડ ને મીકસ કરી તે એકતમ હલકુ ને સફેદ થાય ત્યા સુધી ફેટવુ.

  2. 2

    હવે તેમા શેકેલુ અધકચરુ જીરુ ને મીઠુ નાખી તેમા મેંદો ચાળીને નાખી સરસ મીકસ કરી કણક બનાવી દો. જરુર લાગે તો ૧-૨ ચમચી દૂધ કે પાણી લઈ શકાય.

  3. 3

    કણકમાથી લુઓ લઈ તેને પ્લાસ્ટીક કે બટરપેપર શીટ પર વણી તેની પર જીરુ નાખી સહેજ દબાવી દો. મનગમતા આકારમાં કાપી તેમાં કાણા પાડી દો.

  4. 4

    પ્રીહીટેડ ઓવનમાં ૧૬૦ ડીગ્રી પર ૧૦ - ૧૫ મીનીટ બેક કરો. ઓવન પ્રમાણે ટાઈમમા ફેરફાર હોય છે એટલે ચેક કરતા રહેવું.

  5. 5

    ઓવનમાથી બહાર કાઢી થોડીવાર ઠંડા થવા દો. તો તૈયાર છે જીરા બિસ્કીટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes