મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe In Gujarati)

Shweta Mashru
Shweta Mashru @rshweta2107
Rajkot

#AsahiKaseiIndia
બજાર માં ખૂબ મોંઘા ભાવે મળતી આ અંગુર રબડી. .. અને એમાં પણ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ગેરેન્ટી તો નાઈ જ.. તો ઘરે જ આવી રબડી ખૂબ ઓછી મેહનત અને ખૂબ ઓછા ખર્ચે બને છે

મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#AsahiKaseiIndia
બજાર માં ખૂબ મોંઘા ભાવે મળતી આ અંગુર રબડી. .. અને એમાં પણ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ગેરેન્ટી તો નાઈ જ.. તો ઘરે જ આવી રબડી ખૂબ ઓછી મેહનત અને ખૂબ ઓછા ખર્ચે બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 લીટર દૂધ
  2. 3 ચમચીકન્ડેન્સ્ડ મિલ્ક
  3. 1 વાટકો મિલ્ક પાઉડર
  4. 1 વાટકો ખાંડ
  5. દૂધ ફાળવા લીંબુ
  6. 1 વાટકો મેંગો પલ્પ
  7. 2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સોં પ્રથમ 1/2 દૂધ દૂધ ને હુંફાળો આવે ત્યાં સુધી ઉકાળો

  2. 2

    હવે તેમાં લીંબુ નો રસ નીચોવી દૂધ ને ફાડી લો

  3. 3

    હવે તેમાં થઈ પનીર કાઢી લો

  4. 4

    પનીર ને નીચોવી તેના પર વજન રાખી એક કલાક રાખી મુકો

  5. 5

    હવે ખોલી 15 થઈ 20 મિનિટ પનીર ને મસળો

  6. 6

    અને તેના નાના નાના ગોળા બનાવી લો.. અને 2 કપ પાણી લાઇ તેમાં 1 કપ ખાંડ નાખી ગોળા નાખી 10 મિનિટ ઉકાળી પછી નિતારી અંગુર તૈયાર કરો

  7. 7

    હવે પાછું બીજું દૂધ લાઇ તેને ગરમ કરી તેમાં મિલ્ક પાઉડર એડ કરો

  8. 8

    હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો

  9. 9

    1 વાટકો ખાંડ નાખો

  10. 10

    ઘાટું થયા બાદ ગેસ બંધ કરી ઠંડુ થઈ એટલે તેમાં મેંગો પલ્પ નાખો

  11. 11

    અને અંગુર નાખી મિક્સ કરો

  12. 12

    તૈયાર છે અંગુર રબડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Mashru
Shweta Mashru @rshweta2107
પર
Rajkot

Similar Recipes