મસાલા ચા (Masala Tea Recipe in Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મીનીટ
૧ લોકો
  1. ૧ કપદૂધ
  2. 25એમ એલ પાણી
  3. ચા મસાલો
  4. તુલસીના પાન

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ
  1. 1

    એક બાઉલમાં પાણી ગરમ કરો પછી એક ચમચી ચા ઉમેરો.ચા ઉકાળો પછી

  2. 2

    એક કપ દૂધ એડ કરો એમાં ૧ ચમચી ખાંડ ઉમેરો સ્વાદાનુસાર ચાનો મસાલો એડ કરો ચા નો ઉભરો આવે પછી ગેસ બંધ કરો

  3. 3

    હવે ચા ને એક કપમાં કાળી લો પછી તેને બિસ્કીટ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Patel
Nisha Patel @cook_30712860
પર

Similar Recipes