મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)

Chetna Shah
Chetna Shah @cook_30095911

#EB
Week 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
3 સર્વિંગ્સ
  1. 8-10પાઉં
  2. 3 ચમચીબટર
  3. 3કેપ્સિકમ
  4. 3ટામેટા
  5. 3કાંદા
  6. મીઠુ
  7. 1 ચમચીધાણા જીરું
  8. 2 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. 5-6કળી લસણ
  11. 2 ચમચીપાવભાજી મસાલો
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    લસણ ની પેસ્ટ બનાવી લેવી.કાંદા ટામેટા કેપ્સિકમ બારિક સમારી લેવા

  2. 2

    તવી પર બટર ગરમ કરી તેમાં લસણ સાતલવુ પછી તેમાં કાંદા સતાળવા ત્યારબાદ કેપ્સિકમ અને ટામેટા સાતળવા.ટામેટા નરમ થઈ એટલે બધો મસાલો કરવો.જરૂર મુજબ પાણી નાખવું

  3. 3

    મેશર થી બધું મેશ કરી ઉપર થી કોથમીર લીંબુ નો રસ નાખવો.તવી પર આ મસાલો સાઈડ પર રાખવો

  4. 4

    તવી પર બટર ગરમ કરી પાવ ને વચ્ચે થી કાપી તૈયાર કરેલા મસાલો થોડો થોડો લઇ પાવ ને તેમાં સેકવા ઉપરથી પણ થોડો મસાલો પાવ પર નાખવો કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Shah
Chetna Shah @cook_30095911
પર
Cooking is my passion..I love cooking🥣🥪🍝🍜🧉🍽️
વધુ વાંચો

Similar Recipes