ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ નંગડુંગળી
  2. ૨ નંગટામેટા
  3. ૧ નંગકેપ્સિકમ
  4. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. ૩ - ૪ લસણ ની કળી
  6. ૧ ચમચીમરચું પાઉડર
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચીપાઉં ભાજી મસાલો
  9. લીંબુ નો રસ
  10. ૧/૨ ચમચીખાંડ
  11. બટર જરૂર મુજબ
  12. ૨ નંગપાઉં
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી, ટામેટા, લસણ, કેપ્સીકમ બધા ને ઝીણું સમારી લો.

  2. 2

    ત્યારબાદ બાદ એક પેન માં બટર મૂકી ને તેમાં ડુંગળી ને સાતડો. આછા ગુલાબી રંગ ની થાય પછી તેમાં ટામેટા, લસણ, આદુ મરચા ની પેસ્ટ, કેપ્સીકમ નાખો.

  3. 3

    ત્યાર બાદ તેમાં મીઠું, મરચું પાઉડર, પાઉં ભાજી મસાલો, ગરમ મસાલો, લીંબુ, ખાંડ નાખી ને બધું બરાબર મિક્સ કરો.

  4. 4

    ત્યારબાદ પાઉં ને વચ્ચે થી કાપી ને આ તૈયાર કરેલું સ્ટફિંગ મૂકો. અને પેન માં બટર. અથવા તેલ લઈ ને શેકી લો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

દ્વારા લખાયેલ

Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes