મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)

Pallavi Gilitwala Dalwala
Pallavi Gilitwala Dalwala @pallavi9972

#EB

મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
3 વ્યકિત
  1. 6દાબેલી ના પાવ
  2. 4 ચમચા માખણ
  3. 2 ચમચા તેલ
  4. 2 ડુંગળી સમારેલી
  5. 2ટામેટા સમારેલા
  6. 2કેપ્સિસિકમ સમેરેલા
  7. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  8. 1 ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  9. 1 ચમચીધાણા જીરું પાઉડર
  10. 1/2 ચમચીહળદર પાઉડર
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1 ચમચીપાવભાજી મસાલો
  13. 1 ચમચીગરમ મસાલો
  14. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    એક પેન માં તેલ મૂકી તેમાં સમારેલા કાંદા કેપ્સિકમ ઉમેરી 5 મિનીટ સંતરવા

  2. 2

    હવે બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી ટામેટા ઉમેરવા.. બટાકા મેશર થી બરાબર મેશ કરી.. જરૂર લાગે તો પાણી ઉમેરવું

  3. 3

    હવે એક તવી લઇ બટર મૂકી પાવ સેકી લો.. પછી બનાવેલ મસાલો લઇ બટર ઉમેરી એ પર પાવ મૂકી મસાલો લગાવી બટર મૂકી સેકી લેવા.. ચીઝ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pallavi Gilitwala Dalwala
પર

ટિપ્પણીઓ

Similar Recipes