સેવ પૌઆ (Sev Poha Recipe In Gujarati)

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh

સેવ પૌઆ (Sev Poha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 50 ગ્રામપૌઆ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1 ચમચીહળદર
  4. 2 ચમચીતેલ
  5. 1/2 ચમચી રાઇ
  6. 1/2 ચમચી જીરુ
  7. 1 ચપટીહિંગ
  8. 25 ગ્રામસેવ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પૌઆ ધોઇને રાખો

  2. 2

    તપેલીમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરુ હિંગ નાખી વધાર કરી પૌઆ નાખી મીઠું,હળદર ઉમેરી મિક્સ કરો.ગેસ ધીમો રાખો.

  3. 3

    સેવ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes