મેંગો - કોકો કલાકંદ (Mango કોકો kalakand Recipe in Gujarati)

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપકેરીનો રસ
  2. 1 ટેબલ સ્પૂનઘી
  3. 400 ગ્રામમિલ્ક મેડ
  4. ૧ કપસૂકા કોપરાનું છીણ
  5. 200 ગ્રામપનીર
  6. 1/2 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  7. 2ટીપા મેંગો એસેન્સ
  8. ડેકોરેશન માટે
  9. પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નોનસ્ટીક પેનમાં ઘી મૂકી તેમાં કોપરાનું છીણ સહેજ ગુલાબી રંગનો શેકી લેવું ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લેવું

  2. 2

    હવે ફરી તે જ નોનસ્ટીક પેનમાં 1 ટીસ્પૂન ઘી મૂકી તેમાં કેરીનો રસ ઉમેરી સતત હલાવતા રહો જેથી તેમાંથી પાણીનો ભાગ દૂર થશે હવે તેમાં કોપરાનું છીણ ઉમેરો.(નોનસ્ટિક માં આ બધું સતત હલાવતા રહેવું પડે અને ધીમા તાપે થવા દેવું). હવે તેમાં મીલ્ક મેડ ઉમેરી સતત હલાવતા રહો ત્યારબાદ તેમાં પનીર ઉમેરી હજુ સતત દસ મિનિટ સુધી હલાવતા રહો

  3. 3

    જરૂર લાગે તો 1/2 ચમચી જેટલું ઘી ઉમેરો જરૂર લાગે તો જ ઉમેરવાનું છે બનાવેલું મિશ્રણ ત્યાં સુધી છોડવા લાગે એટલે કે ન stickman ચોંટે નહીં તેવું થઈ જાય એટલે ગેસ બંધ કરી દો હવે તેમાં ઈલાયચી પાઉડર અને મેંગો એસેન્સ મિક્સ કરી બરાબર હલાવી લો

  4. 4

    હવે ગ્રીસ કરેલી ઘીવાળી થાળીમાં તૈયાર કરેલા મિશ્રણને પાથરી લો 20 મિનિટ પછી ઠંડું પડે એટલે દેના ચોસલા પાડી તેના પર પીસ્તા ની કતરણ લગાવી દો બે-ત્રણ કલાક ઠંડું પડ્યા પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

Similar Recipes