થેપલા (Thepla Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. 2 ચમચીચણાનો લોટ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1 ચમચીઆદુ- મરચાં અને લસણ ની પેસ્ટ
  7. 1 ચમચીઅજમો
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તેલ શેકવા માટે
  10. 2 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં બધા મસાલા મિક્સ કરી નરમ એવો લોટ બાંધી લેવો.

  2. 2

    આ લોટને દસ મિનિટ રેસ્ટ આપ્યા બાદ લોટમાંથી મીડિયમ સાઇઝના લૂઆ કરી થેપલા વણી લો, હવે થેપલા ને તવીમાં બંને સાઇડ તેલ લગાવીને સરસ શેકી લો.

  3. 3

    આ આ થેપલા કેરીના છુંદા સાથે બહુ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes