પાપડી ગાંઠીયા

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપચણા નો લોટ
  2. 1 કપતેલ
  3. ચપટીસાજી ના ફૂલ
  4. 2 કપપાણી
  5. 1/2 ટીસ્પૂનઅજમો
  6. 1/2 ટીસ્પૂનહિંગ
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં પાણી અને તેલ ને ફીણી લો.
    તેમાં મીઠું, સાજીના ફૂલ,હિંગ અને અજમો નાખો.

  2. 2

    હવે આ મિશ્રણમાં સમાય એટલો લોટ ઉમેરો. બધું બરાબર મિક્સ કરી લો.
    પછી કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો.

  3. 3

    કઢાઈ માં તેલ ગરમ થાય એટલે
    કઢાઈ પર પાપડી પાડવા માટેનો ઝારો ગોઠવી, ઝારા પર લોટ મૂકી પાપડી પાડો.(બનાવવી)

  4. 4

    પછી ગેસ ધીમો કરવો.કડક થાય એટલે કાઢી લેવી,
    આ પાપડી ગાંઠીયા તળેલા મરચાં અને પપૈયા ની ચટણી સાથે પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes