ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

Monika sagarka
Monika sagarka @cook_30706170

#EB# week 9

ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

#EB# week 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 35મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1+1/2 વાટકા જીણી સુધારેલી ડુંગળી
  2. 1+1/2 વાટકા ચણા નો લોટ
  3. 3મરચા
  4. ગ્લાસ1/2
  5. ➡️ સૂકા મસાલા= લાલ મરચુ ધાણાજીરૂ બંને 1/2 ચમચી,મીઠું સ્વાાદમુજબ
  6. 1 નાની ચમચીઆખું જીરું,અજમો
  7. 1/2 ચમચીઆદું,લસણ ની પેસ્ટ
  8. લીલાં ધાણા
  9. 1/2 ચમચીસાજી ના ફૂલ
  10. 1નાનું લીંબુ

રાંધવાની સૂચનાઓ

30 થી 35મિનિટ
  1. 1

    સમારેલી ડુંગળી લો. તેમાં સમારેલા મરચાં, લીલાં ધાણા નાખો. તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખો. હવે તેમાં સૂકા મસાલા જેમ કે લાલ મરચું પાઉડર,ધાણાજીરૂ,મીઠું નાખો.

  2. 2

    આખું જીરું અને અજમો હાથ વડે વાટી નાખો. હવે બધું મિક્સ કરી દો.

  3. 3

    મિક્સ થાય એટલે તેમાં એક વાટકી ચણાનો લોટ નાખતા જવું ને હલાવતા જવું તેમાં થોડુક પાણી નાખી હલાવો. ખીરામાં સાજીના ફૂલ અને લીંબુ નો રસ નાખી એકદમ હળવો.

  4. 4

    ખીરું થોડુ જાડું રાખવું. ગેસ ચાલુ કરી એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે પકોડા ને હાથ ની મદદથી મૂકવા. તરી લેવા.

  5. 5

    તેને એક ડીશ માં લઇ ગરમ હોય ત્યારે જ વાટકા ની મદદ થી દબાવી ફરી ગરમ તેલ માં તરી લો. 5 મિનિટ ચડવા દો.પકોડા બહાર કાઢી ગેસ બંધ કરી દો. દહીં ની ચટણી સાથે ત્યાર છે ગરમ ગરમ ઓનીયન પકોડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monika sagarka
Monika sagarka @cook_30706170
પર

ટિપ્પણીઓ

Similar Recipes