રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૪ વ્યકિત માટે
  1. ૧ કપનૂડલ્સ
  2. ૧/૨ કપ કોબીજ
  3. ૧/૨ કપ સિમલા મિર્ચ, કોથમીર,
  4. ૧ નંગલીલું મરચું
  5. કાળા મરી
  6. લાલ મરચું
  7. વિનેગર
  8. સેઝવાન ચટણી,
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧ ટેબ સ્પૂન તેલ
  11. નૂડલ્સ બાફવા માટે પાણી
  12. ૧ ટે સ્પૂન સોયા સોસ
  13. ૧ ટે સ્પૂન ચિલિ ફ્લેક્સ
  14. કાશ્મીરી મરચું,

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી નૂડલ્સ બાફવા મુકો.તેમાં મીઠું નાખી બાફી લો.

  2. 2

    બફાયા પછી તેમાં ઠંડુ પાણી નાખી નૂડલ્સ ને કાણા વાળા વાસણ માં કાઢી લો અને તેમાં ૧ ટેબ સ્પૂન તેલ નાખો.

  3. 3

    ઠંડા થયા પછી તેને ગરમ તેલ માં તળી લો.

  4. 4

    પછી એક બાઉલ માં Schezwan Chutney નાખી તેમાં મરચુ,મીઠું,ટોમેટો કેચઅપ સોયા સોસ, ચીલી સોસ નાખી તેમાં કોબીજ લાંબી સમારેલી, સિમલા મીર્ચ લાંબી સમારેલી નાખી અને હલાવો.

  5. 5

    પછી તેમાં તળેલા નુડલ્સ નાખી બરાબર હલાવી લો ને ઉપર થી કોથમીર નાખી સર્વ કરો.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes