ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1 તપેલી મા પાણી ઉકાળવા મુકો તેમા મીઠું અને તેલ એડ કરી 70% જ કૂક કરવા ના પછી નીતરી લઈ થોડા ઠન્ડાં થવા દેવા
- 2
ત્યાર બાદ તેના પર કોર્નફ્લોર છાંટી ફ્રાય કરી લેવા. ક્રિસપિ થાઈ ત્યા સુધી
- 3
એક મોટું પેન માં તેલ ગરમ કરો, લસણ નાંખીને તેજ આંચ પર કેટલીક સેકન્ડ સુધી તળી લો. ડુંગળી અને પત્તા, શિમલા મરચાં, ગાજર અને કોબીજ નાંખીને તેજ આંચ પર ૩૦ સેકન્ડ સુધી શેકી લો.સેઝવાન સોસ, ટોમેટો કેચપ સોયા સોસ, રેડ ગ્રીન ચીલી સોસ અને મીંઠુ,મરી પાઉડર,,આજી નો મોટો નાંખીને સારી રીતે મિક્સ કરી લો અને તેજ આંચ પર થોડી સેકન્ડ સુધી થવા દો
તળેલા નૂડલ્સ નાંખીને હળવા હાથથી મિક્સ કરી લો. થોડા મનચુંરીયન એડ કરો અને ગરમ સર્વે કરો
ખાસ એ કે નૂડલ્સ જમવા બેસવા ટાઈમ જ એડ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ગુજરાતીઓ ભેળનું નામ સાંભળે કે એમને મોંમાં પાણી આવી જાય. ભેળમાં પણ જો સ્વાદિષ્ટ અને ચટપટી ચાઈનીઝ ભેળ હોય તો પુછવાનું જ શું? તો આજે આપણે જોઈએ ચાઈનીઝ ભેળ બનાવવાની રીત. #GA4#Week3 #chinese Vidhi V Popat -
ચાયનીઝ ભેળ (Chinese mix Recipe In Gujarati)
ભેળપૂરી કોને પસંદ નથી હોતી, ચાટ પસંદ કરનાર લોકોને હંમેશા ચાટ ખાવામાં કંઈક નવું ખાવા જોઈએ છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ બનાવવાની રેસિપી જણાવીશું. મમરાથી ના બનનાર, આ અનોખી ચાયનીઝ ભેળને તળેલા નૂડલ્સથી બનાવીને, રંગ-બેરંગી શાકભાજી સાથે મિકસ કરીને અને અધકચરી લીલી ડુંગળી થી સજાવીને બનાવવામાં આવે છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ. Vidhi V Popat -
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9#RC2#whitereceipe#weekendreceipe Bindi Vora Majmudar -
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9ભેળ તો કોઈ પણ પ્રકાર ની હોય પણ નામ સાંભળી ને ખાવા નું તો મન થાય જ છે. Arpita Shah -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આ રેસિપી રાજકોટ સટી્ટ ફુડ છેત્યાં બને છે એ રીતે બનાવી છેચાઈનીઝ ભેળ ખાસ કરીને છોકરાઓ ને પસંદ હોય છે મારુ પણ ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
-
-
-
કોલ્ડ ચાઈનિઝ ભેળ (Cold Chinese Bhel Recipe In Gujarati)
ભેળપૂરી કોને પસંદ નથી હોતી, ચાટ પસંદ કરનાર લોકોને હંમેશા ચાટ ખાવામાં કંઈક નવું ખાવા જોઈએ છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ બનાવવાની રેસિપી જણાવીશું. મમરાથી ના બનનાર, આ અનોખી ચાયનીઝ ભેળને તળેલા નૂડલ્સથી બનાવીને, રંગ-બેરંગી શાકભાજી સાથે મિકસ કરીને અને અધકચરી લીલી ડુંગળી થી સજાવીને બનાવવામાં આવે છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ.#GA4 #Week3#chinese Vidhi V Popat -
-
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9 ચાઇનીઝ રેસિપી મા આ ભેળ બાળકો ની ફેવરિટ હોય છે.જે સ્વાદ મા થોડી મીઠી ,થોડી ક્રિસ્પી હોય છે.આમાં નૂડલ્સ તળેલા હોય છે જે ભેળ ને ક્રિસ્પી બનાવે છે એટલે જ તે એટલી ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
ક્રિસ્પી વેજ નૂડલ્સ ચાઈનીઝ પકોડા (Crispy Veg Noodles Chinese Pakoda Recipe In Gujarati)
#GA4#Week2 Nisha Parmar -
-
-
-
-
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9બાળકોને આજે કાંઈક નવું ખાવાનું મન થયું તો શું બનાવીશું???બાળકો ના ફેવરેટ નુડલ્સ સાથે રંગબેરંગી મિક્સ શાકભાજીને મિક્સ કરી સોસથી સજાવી લીલી ડુંગળી થી ડેકોરેટ કરી બહારના જેવી જ ટેસ્ટી અને ચટપટી ચાઈનીઝ ભેળ બનાવી... Ranjan Kacha -
ચાઈનીઝ ભેળ (Chinese bhel Recipe in Gujarati)
#GA4#Week26અહીં હું ચાઈનીઝ ભેળ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આપણે ભેળ નું નામ તો ઘણી વાર શાભળ્યું હશે. પણ હું આજે લઇ ને આવી છું ચાયનીસ ભેળ. આ વાનગી ખુબ ઝડપથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચાઈનીઝ ભેળ.#EB#week9 Tejal Vashi -
ચાઈનીઝ ચોપસુઇ(Chinese Chopsui recipe in Gujarati)
#GA4 #Week3#Chinese#carrot#cookpadindia#cookpadGujaratiચાઈનીઝ ચોપસુઇ એ અમેરિકન ચોપસુઇ નું સ્પાઈસી વર્ઝન છે. જલ્દી થી બની જતી ડીશ છે આ. ચાઈનીઝ ખાવાની ઈચ્છા થાય તો જલ્દી બની જાય એવી ડીશ છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15242483
ટિપ્પણીઓ (4)