સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદર મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1બાઉલ સાબુદાણા પલાળેલા
  2. 4 નંગબટાકા
  3. 1/2 કપલીલા ધાણા
  4. 1/2 ચમચીહળદર પાઉડર
  5. 1/2 ચમચીલીંબુનો રસ
  6. થોડી દળેલી ખાંડ
  7. 1 ચમચીવાટેલા લીલાં મરચાં
  8. સ્વાદમુજબ મીઠુ

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણાને એક કલાક પલાળી રાખવા.

  2. 2

    ચાર બટેટાને બાફી ને સાબુદાણા ની અંદર મેશ કરી લેવા.

  3. 3

    ત્યારપછી તેની અંદર લીલા મરચાની પેસ્ટ, દળેલી ખાંડ થોડા ઝીણા સમારેલા લીલા ધાણા નાખી ને બધું મિક્ષ કરી લેવું.

  4. 4

    બધું મિક્સ થઈ જાય એટલે તેના વડા હાથથી થેપીને તૈયાર કરવા.

  5. 5

    ત્યારબાદ લોયામાં તેલ મૂકીને ધીમા તાપે આછા ગુલાબી રંગના તળી લેવા.

  6. 6

    સર્વિંગ ડિશમાં લઈને ગ્રીન ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Masttt
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊
(સંપાદિત)

Similar Recipes