બટાકા પૌંઆ (Potato Poha Recipe In Gujarati)

બટાકા પૌંઆ એ ગુજરાતી રેસીપી છે, જે સવારે નાસ્તા માટે બનાવાય છે. આમ તો બધા બટાકા પૌંઆ બનાવતા જ હોય પણ ઘણી વાર એવું થાય કે બહાર જેવા ટેસ્ટી બટાકા પૌંઆ નથી બનતા. અહીં બટાકા પૌંઆ બનાવવાની વિગતવાર રીત આપી છે. જો તમે અહીં બતાવેલી રીત થી બટાકા પૌંઆ બનાવશો તો બહાર જેવા એકદમ સ્વાદિષ્ટ બનશે અને બધા તમારા વખાણ તો કરશે જ. તો જાણી લો બહાર જેવા સ્વાદિષ્ટ બટાકાપૌંઆ બનાવાની રીત.
#batakapauva
#batatapoha
#poha
#rainbowchallenge
#week1
#yellowrecipes
#RC1
#cookpadgujarati
#cookpdindia
બટાકા પૌંઆ (Potato Poha Recipe In Gujarati)
બટાકા પૌંઆ એ ગુજરાતી રેસીપી છે, જે સવારે નાસ્તા માટે બનાવાય છે. આમ તો બધા બટાકા પૌંઆ બનાવતા જ હોય પણ ઘણી વાર એવું થાય કે બહાર જેવા ટેસ્ટી બટાકા પૌંઆ નથી બનતા. અહીં બટાકા પૌંઆ બનાવવાની વિગતવાર રીત આપી છે. જો તમે અહીં બતાવેલી રીત થી બટાકા પૌંઆ બનાવશો તો બહાર જેવા એકદમ સ્વાદિષ્ટ બનશે અને બધા તમારા વખાણ તો કરશે જ. તો જાણી લો બહાર જેવા સ્વાદિષ્ટ બટાકાપૌંઆ બનાવાની રીત.
#batakapauva
#batatapoha
#poha
#rainbowchallenge
#week1
#yellowrecipes
#RC1
#cookpadgujarati
#cookpdindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી તેની છાલ ઊતારીને સમારી લો. બાકીની સામગ્રી પણ તૈયાર કરી લો.
- 2
પૌંઆને ૨ પાણીથી સારીરીતે ધોઈ તેનું બધુંજ પાણી નિતારી લો.
હવે તેમાં હળદર, મીઠું, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી બધુંજ મિક્સ કરી લો. જેથી, મસાલા પૌંઆમાં સારીરીતે ભળી જાય. - 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય પછી રાઈ, જીરું, સમારેલી ડુંગળી અને લીમડાનાં પાન ઉમેરી ૫ મિનીટ સાંતળી લો. હવે, તેમાં બટાકા, લીલાં મરચાં અને હીંગ નાખી હલાવીને ફરી ૩ મિનીટ માટે સાંતળો.
- 4
પછી તેમાં પૌંઆ, ગરમમસાલો અને મરીપાવડર ઉમેરીને હળવે હાથે હલાવીને ઢાંકણ ઢાંકીને ૩ મિનીટ ચડવા દો.
- 5
હવે, કોથમીર, સેવ, સમારેલા બીટ અને ડુંગળી થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
પૌંઆ બટાકા (Poha Bataka Recipe In Gujarati)
સવાર સવારમાં ગરમ નાસ્તો મલી જાય એટલે મજા પડી જાય. તો આજે મેં પૌંઆ બટાકા બનાવ્યા અને સાથે ગરમા ગરમ મસાલા ચા . Sonal Modha -
પૌંઆ કબાબ (Poha Kebab Recipe In Gujarati)
હંમેશા પૌંઆ માંથી પૌંઆ બટાકા નો જ નાસ્તો કેમ?? તો આજે મેં કંઈક અલગ અને ટેસ્ટી બનાવવા ની ટ્રાય કરી છે. આશા રાખું કે બધાને ટ્રાય કરવું ગમશે. Harita Mendha -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 બટાકા પૌંઆ સૌથી વધારે ખવાતી વાનગી છે..ગુજરાત,મહારાષ્ટ્ર,બંગાળ ઉપરાંત અનેક રાજ્યો માં ખવાય છે...આજે મે ખુબજ સરળ રીતે ખુબજ ઓછા સમાન સાથે પૌંઆ બનાવ્યા છે... Nidhi Vyas -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
-
શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
#GA4#Week11#SweetPotatoહેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા!!! આશા છે મજામાં હશો....આજે અહીંયા Week 11 માટે શકરીયા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે.....જેમ આપણે બટાકા ની સુકી ભાજી બનાવી છે એ જ રીતે અને બટાકાનો ઉપયોગ કરીને શક્કરિયા બટાકા ની સુકી ભાજી બનાવી છે. ઉપવાસમાં પણ આ ખુબ જ સરસ ઓપ્શન છે. જેમાં મીઠું ની જગ્યાએ સિંધવ મીઠું વપરાય છે. Dhruti Ankur Naik -
-
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
સવારના નાસ્તામાં કે પછી સાંજે ઓછી ભૂખ હોય ત્યારે અથવા ઘરે અચાનક મહેમાન આવી જાય અને ઘરમાં કોઈ નાસ્તો ના હોય ત્યારે કાંદા પૌંઆ ફટાફટ બની જાય છે.આ ડીશ માટે ખૂબ જ ઓછા ઘટકોની જરૂર પડે છે.વડી, કાંદા પૌંઆથી ભૂખ પણ સંતોષાય છે.#MBR8 Vibha Mahendra Champaneri -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.#CB1 Vibha Mahendra Champaneri -
બટાકા પૌંઆ
#ઝટપટજો ઝટપટ વાનગી બનાવવાની વાત હોય તો સૌથી પહેલાં નંબર ની વાનગી એટલે બટાકા પૌંઆ Bijal Thaker -
કાંદા પૌંઆ
🌰કેમ છો મજામાં...આજે હું તમારા માટે લઈને આવી છું "કાંદા પૌંઆ" મધ્યપ્રદેશ ની પારંપારિક વાનગી છે , જે ખૂબ જ પૌષ્ટિક છે.. બધા જ ઘટકો સહેલાઈથી મળી જાય પૌંઆ તો ઘરમાં હોય જ..છે#goldenapron2#week3#madhyapradesh Dhara Kiran Joshi -
-
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
#MAR#RB10ઝટપટ બનતો અને સ્વાદિષ્ટ નાસ્તો એટલે કાંદા પૌંઆ Maitri Upadhyay Tiwari -
ટોમેટો પૌંઆ (Tomato Paua Recipe In Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA પૌંઆ એ સવાર નાં નાસ્તા માટે મોટા ભાગે બધાં નાં ઘરે બનતાં જ છે. થોડાં સમય થી ગાર્ડન ની બહાર, ચાર રસ્તા વગેરે સ્થળે ખુમચા વાળા પણ પૌંઆ લઈ ને ઉભા હોય છે. તેમાં પણ જુદી જુદી ફ્લેવર્ડ વાળા મળતાં હોય છે. અહીં મેં ટોમેટો ફ્લેવર્ડ વાળા પૌંઆ બનાવ્યા છે. Shweta Shah -
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એવો નાસ્તો છે કે જે ખૂબ જ ઝડપથી અને ઘરમાં રહેલી સાદી સામગ્રી થીબની જાય છે, મેં પણ અહીંયા મહેમાન આવ્યા તો એકદમ ચટપટા બટાકા પૌવા બનાવી દીધા Pinal Patel -
રજવાડી પૌંઆ
બટાકાપૌંઆ મારો ફેવરેટ રવિવાર નો નાસ્તો 😍 રવિવાર નું સવાર નું જમવાનું થોડું મોડું જ બનતું હોય છે, એટલે મને પૌંઆ ગમે. સવારની દોડા દોડી માં ફટાફટ બની જાય, ટેસ્ટ માં પણ સરસ હોય અને બધા ને ભાવતો નાસ્તો!હું થોડા થોડા વેરીયેશન કરતી રહું, એટલે બધાં એનાથી કંટાળી ના જાય. કાંદા પૌંઆ, મિક્ષ વેજીટેબલ પૌંઆ, સાદા બટાકા પૌંઆ, ઈન્દોરી સ્ટાઈલ સ્ટીમ પૌંઆ, રજવાડી પૌંઆ..... આ બધા માં મારા સૌથી વધું એવા ફેવરેટ રજવાડી પૌંઆ આજે બનાવીશું. તમે પણ આવા બનાવજો; અને જરુર થી જણાવશો કે તમારા ફેવરેટ કયા છે?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પૌંઆ ટીક્કી (Poha Tikki Recipe in Gujarati)
બધા એ બટાકા પૌંઆ કે કાંદા પૌંઆ તો ખાધા જ હશે.. પણ શુ તમે પૌંઆ કટલેસ ખાધી છે??મેં આજે પૌંઆ અને કાચા કેળા મિક્સ કરી ને કટલેસ બનાવી છે..આ કટલેસ ખૂબ જ ટેસ્ટી લાગે છે..!! 😋😍#વીકમિલ૩#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૦ Charmi Shah -
બટેટા પૌંઆ(Potato Poha Recipe In Gujarati)
બટાકા પોહા એક એવી પૌષ્ટિક વાનગી છે જે તમે ચાહો ત્યારે એટલે કે સવારના નાસ્તા માં, જમણમાં અથવા નાસ્તાની વાનગી તરીકે ગમે ત્યારે બનાવી શકો છો. Vidhi V Popat -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#Fam post -2 બટેકા પૌંઆ એ સવાર ના નાસ્તા માટે પરફેક્ટ છે.. સૌના પ્રિય છે અને જડપ થી તૈયાર થતી રેસિપી છે.. Dhara Jani -
કાંદા પૌંઆ
#ઇબુક૧#૨૦# કાંદા પૌંઆ હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
લંચ બોક્સ માં સૌથી હેલ્થી જો કોઈ નાસ્તો હોય તો એ બટાકા પૌંઆ છે..જલ્દી બની પણ જાય અને સંતોષ પણ થાય.. Sangita Vyas -
-
મકાઈ પૌંઆ (Makai Pauva Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujratiઆપણા દરેક ના ઘર માં નાસ્તા માં પૌંઆ બટાકા કે કાંદા પૌંઆ બનતા જ હોય છે મે અહી બાફેલી અમેરિકન મકાઈ નો ઉપયોગ કરી ને પૌંઆ ને એક અલગ જ ટેસ્ટ આપ્યો.અમેરિકન મકાઈ અને પૌંઆ બન્ને જ ડાયટ માં ખૂબ જ healthy . Bansi Chotaliya Chavda -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી#Cookpadgujarati#Cookpadindia#CookPadબટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે Ramaben Joshi -
ત્રિરંગા પૌંઆ (Triranga Poha Recipe In Gujarati)
#TR#ત્રિરંગા પૌંઆ રેસીપી#breakfast recepe Krishna Dholakia -
ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
#FFC5 ઇન્દોરી પૌંઆ ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Week1 બટાકા પૌંઆ તો બનાવ્યા જ હશે પણ આજે આપણે પૌંઆ પરાઠા બનાવયે. બ્રેકફાસ્ટ કે ડીનર માટે ઉપયોગી થાય તેવા સ્વાદિષ્ટ પરાઠા. Bhavna Desai -
પૌંઆ ની કટલેટ (Poha cutlets recipe in Gujarati)
#ફટાફટઆજે ઘરે નાસ્તાં માં બધાને કાંઈ નવું ખાવું હતું. પૌંઆ, ઉપમા, મસાલા ભાખરી એ બધા થી, ઘરે હવે બધાં થોડા કંટાળ્યાં હતાં. નાસ્તાં માં થોડી વેરાયટી હોય તો જ બધા ને મઝા આવે!!! સાચું કીધું ને?બટાકા પૌંઆ તો આપડે અવાર નવાર ઘરમાં ખાતા જ હોઈએ છીએ, પણ આજે મેં એ જાડા પૌંઆ યુઝ કરી ને એમાંથી કટલેટ બનાવીં. ખુબજ ટેસ્ટી બની હતી. બધાને ખુબ જ ભાવી. ગરમ ગરમ કટલેટ ફુદીના-કોથમીર ની ચટણી અને ટોમેટો કેચપ જોડે ખુબ જ સ્વાદિષ્ટ લાગી.આ પૌંઆ ની કટલેટ ઘરમાં જ અવેલેબલ હોય એવા જ સામાન માંથી ખુબ જ ઝડપથી બની જતી હોય છે. ટેસ્ટમાં પણ ખુબ સરસ લાગે છે. આજે મેં તેને તળી ને બનાવી હતી, પણ જો, તમારે હેલ્ધી ખાવું હોય તો એને એકદમ થોડા તેલમાં સેકી પણ સકાય છે.તમને પણ નાસ્તાં માં જો કાંઈ નવું ખાવું હોય તો, આ જરુર થી બનાવી જોજો. અને મને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ઓથેન્ટિક સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ સાંભાર (Authentic South Indian Style Sambhar Recipe In Gujarati)
#STભાગ્યે જ કોઈ ગુજરાતી ઘર એવુ હશે જ્યાં ડિનરમાં સાઉથ ઈન્ડિયન ક્યારેય ન બનતુ હોય. ગુજરાતીઓ ઢોસા, ઉત્તપમ, ઈડલી-સાંભાર, મેંદુવડા વગેરે અનેક સાઉથ ઈન્ડિયન ડિશિસના રસિયા હોય છે. સાઉથ ઈન્ડિયન વાનગીઓમાં જો સાંભાર ટેસ્ટી ન બન્યો હોય તો મજા નથી આવતી. આજે જાણી લો ઓથેન્ટિક સાઉથ ઈન્ડિયન સ્ટાઈલથી સાંભાર બનાવવાની રીત. આ રીતે સાંભાર બનાવશો તો તમારો સાંભાર હોટેલને પણ ટક્કર મારે તેવો સ્વાદિષ્ટ બનશે. Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ (12)