અમેરિકન મકાઈ ના વડા (Sweet Corn Vada Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યકિત માટે
  1. ૨ કપઅમેરિકન મકાઈ
  2. ૧ કપચણા નો લોટ
  3. ૧ કપચોખા નો લોટ
  4. ૧/૨ કપછીણેલું ગાજર
  5. ૧/૨ કપ ઝીણા સમારેલા કેપ્સિકમ
  6. ૧/૨ કપઝીણી સમારેલી કોથમીર
  7. ૨-૩ઝીણા સમારેલા મરચાં
  8. ૧ ટે.સ્પૂનહળદર
  9. ૧ ટે.સ્પૂન લાલ મરચું
  10. ૧ ટે.સ્પૂન ધાણજીરુ
  11. ૧ ટે.સ્પૂનઆદુ ની પેસ્ટ
  12. ૧ ટે.સ્પૂન શેકેલું જીરૂ પાઉડર
  13. ૨ ટે.સ્પૂન આમચૂર પાઉડર
  14. મીઠું સ્વાદાનુસાર
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને મિક્સર માં અધકચરી વાટી લો.પછી તેમાં ગાજર, કેપ્સિકમ,કોથમીર,લીલા મરચા,આદુ ની પેસ્ટ,નાખી હલાવો.

  2. 2

    પછી મરચું,મીઠું,જીરું પાઉડર,ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર,નાખી ને ચણા નો લોટ,ચોખા નો લોટ નાખી મિશ્રણ તૈયાર કરો.

  3. 3

    પછી હાથ ઉપર સહેજ તેલ લગાવી નાના નાના બોલ લઈ તેને વડા નો આકાર આપી દો.

  4. 4

    એક કડાઈ માં તેલ ગરમ કરી વડા ને લાલાશ પડતા તળી લો.ને લીલી ચટણીસાથે સર્વ કરો.

  5. 5

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes