પાણીપુરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767
શેર કરો

ઘટકો

20 મિનીટ
30 નંગ
  1. 1/2 કપરવોો
  2. 2 ચમચીમેંદો
  3. 1/4 કપગરમ પાણી
  4. તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    એક બાઉલ મા રવો અને મેંદી મિક્સ કરીને ગરમ પાણી થી લોટ બાંધી લો ઢાંકી ને 10 મિનિટ રાખો હવે બરાબર મસળી લો એક સરખા લૂઆ કરી મોટી રોટલો વણી રાઉન્ડ મોલડ થી કટ કરી ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો તૈયાર છે સ્વાદિષ્ટ પાણીપુરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

ટિપ્પણીઓ

Similar Recipes