બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 લોકો માટે
  1. 250 ગ્રામબાફેલા બટાકા
  2. સ્વાદ અનુસારમીઠુ
  3. ખાંડ
  4. 2 નંગવાતેલા લીલા મરચા
  5. 1/2 ચમચીવાટેલા મરીયા
  6. વઘાર માટે :
  7. 2 ચમચીતેલ
  8. 1/2 ચમચીરાઈ
  9. 1/2 ચમચીતલ
  10. 1/2 ચમચીહળદર
  11. 1 ચમચીગરમ મસાલો
  12. ખીરું બનાવવા માટે
  13. 1 વાડકીચણા નો લોટ
  14. સ્વાદ અનુસારમીઠુ
  15. ચપટીખારો
  16. જરૂર મુજબ પાણી
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી દો. બટાકા ઠંડા પડે એટલે એમાં બધો ઉપર મુજબ મસાલો કરવો.

  2. 2

    પછી તેનો વઘાર કરવો. હવે તેને બધું હલાવવું. હવે તેના ગોલા વાળી દો.

  3. 3

    હવે ખીરું તૈયાર કરો. એક તપેલી મા ખીરુ બનાવવો. હવે એ ખીરા મા ગોલા નાખી તેને તેલ મા તળી લો. તો તૈયાર છે બટાકા વડા. આ બટાકા વડાને ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes