દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે.
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને ધોઈને તેની છાલ ઉતારી તેના નાના નાના ટુકડા કરી લો.
- 2
હવે આ દૂધીના ટુકડા ને મિક્સર જારમાં ઉમેરી તેમાં સોજી, ખાટું દહીં, લીલા મરચાં, આદુ નો ટૂકડો, લીલી કોથમીર ના પાન ડાળખાં સાથે, મીઠું, ખાંડ અને પાણી ઉમેરી બારીક પીસી લો.
- 3
ત્યારબાદ ઢોકળા ની પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી લો. ને ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકી દો. હવે ઢોકળા ના બેટર ને બાઉલ માં કાઢી લો. હવે આ બેટરમાં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી આ બેટર તરત જ તેલ થી ગ્રીસ કરેલી થાળી માં ઉમેરી ઉપરથી લાલ મરચું પાઉડર અને કાળા મરી પાઉડર ઉમેરી થાળી ને બે થી ત્રણ વાર ટેપ કરી ગરમ પાણી ના ઢોકડિયા માં મૂકી ગેસ ની હાઈ ફ્લેમ્ પર 12 મિનિટ માટે કૂક કરી લો.
- 4
હવે ઢોકળા થાય ત્યાં સુધી ઢોકળા ની સ્પેશિયલ ચટણી બનાવીશું. એની માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં ચણા ની દાળ અને મેથી નાં દાણા ઉમેરી થોડીવાર સોતે કરી તેમાં લસણ ની કળી અને સૂકા આખા લાલ મરચાં ઉમેરી ધીમા ગેસ ની આંચ પર સોતે કરી લો. હવે તેમાં ટામેટા ના ટુકડા અને મીઠું ઉમેરી મિક્સ કરી લો.
- 5
હવે ટામેટા સંતળાઈ ને સોફ્ટ થાય એટલે ગેસ ની આંચ બંધ કરી આ મિશ્રણ ને ઠંડું કરવા મૂકી દો. મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સર મા ઉમેરી સમુથ પીસી લો.
- 6
હવે ઢોકળા પણ થઈ ગયા છે. આ ઢોકળા ને ઠંડા કરવા મૂકી દો. હવે ઢોકળા માટે વઘાર કરીશું. એની માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરી કકડે એટલે એમાં હિંગ, લીલા મરચાં ના ટુકડા, મીઠા લીમડાના પાન અને તલ ઉમેરી ધીમા ગેસ ની આંચ પર સોતે કરી લો.
- 7
હવે આ વઘાર ઠંડા કરેલા દૂધીના ઢોકળા પર ફેલાવી દો. ત્યારબાદ આ ઢોકળા ના પિસિસ કટ કરી લો.
- 8
હવે આપણા એકદમ રૂ જેવા સોફ્ટ એવા દૂધી ના ઢોકળાં તૈયાર છે સર્વ કરવા માટે..આ ઢોકળાં પર લીલી કોથમીર ના પાન ઉમેરી ગાર્નિશ કરો.
- 9
Similar Recipes
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતી ડીશ છે.ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે.એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે.#EB#Week9 Nidhi Sanghvi -
રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Cookpadgujarati રાગી કે નાચલી (finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે. આ એકદમ હેલ્ધી રાગી ના ઢોકળા બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ આવા ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી, તો મજા પડી જાય.. Daxa Parmar -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
ફરાળી ખાટ્ટા ઢોકળા (Farali Khaatta Dhokla Recipe in Gujarati)
#trend4#week4#post3#ફરાળી_ખાટ્ટા_ઢોકળા ( Farali Khaatta Dhokla Recipe in Gujarati ) આ ફરાળી ખાટ્ટા ઢોકળાં એ ઉપવાસ માં ખાવા માં આવતું ફરસાણ છે. આ ફરસાણ ફરાળી હોવાથી એ ઓછી સામગ્રી માંથી બનતું હોવા છતાં ટેસ્ટ માં બિલકુલ સામન્ય ઢોકળા જેવો જ લાગે છે. મેં આ ફરાળી ઢોકળા સાથે સ્પેશિયલ ફરાળી ચટણી પણ સર્વ કરી છે. આ ચટણી સાથે ફરાળી ઢોકળાં ખાવા માં એકદમ ચટપટા ને ટેસ્ટી લાગે છે. ઉપવાસ માં એક નું એક ખાઈ ને કંટાળ્યા હોય તો આ પ્રકાર નું ફરસાણ બનાવી ને ખાઈ સકાય છે. Daxa Parmar -
શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)
#EB#week11#Cookpadgujarati શાહી પનીર એ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે. પનીર ને ટામેટાં ની રીચ ગ્રેવી માં નાખી ને પીરસવા માં આવે છે. ખસખસ અને કાજુ નો ઉપયોગ કરી ને ગ્રેવી તૈયાર થાય છે. રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે આ સબ્જી સર્વ કરી શકાય છે. આ વાનગી કાંદા લસણ વગર પણ બનાવી શકાય છે. Daxa Parmar -
બાસ્કેટ પૂરી ચાટ (Basket Puri Chaat Recipe In Gujarati)
#SFC#Streetfood#Cookpadgujarati બાસ્કેટ પૂરી ચાટ એક સ્વાદિષ્ટ ચાટ રેસીપી છે જે ક્રિસ્પી ડીપ-ફ્રાઈડ બાઉલ અથવા બાસ્કેટ સાથે બનાવવામાં આવે છે. આ બાસ્કેટ પૂરી ને બટાકા-ચણા, મસાલા, બારીક સમારેલા શાકભાજી અને ઉપર ચાટ ચટણી અને સેવથી ભરેલી છે. તેનો સ્વાદ મીઠો, ખાટો અને મસાલેદાર છે અને તે તમામ પ્રકારના વય જૂથોને પસંદ છે. આ ચાટ બનાવવી ખૂબ જ સરળ છે. જે ઝડપથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
ઢોકલા એ સાલસા (Dhokla E Salsa Recipe in Gujarati)
#GA4#Week8#post2#steamed#ઢોકલા_એ_સાલસા ( Dhokla E Salsa Recipe in Gujarati )#Fusion_Recipe_Gujarati_and_Mexican ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરિટ ફરસાણ છે. જે સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. મેં આજે આ ઢોકળા માં થોડું ટ્વીસ્ટ કરી ને ફ્યુસન રેસિપી બનાવી છે. જે ગુજરાતી અને મેક્સિકન બંને નો મિક્સ ટેસ્ટ આવે એ રીત નું બનાવ્યું છે. એટલે જ મે આ રેસિપી નું નામ ઢોકલા એ સાલસા આપ્યું છે. તમે પણ આ ફ્યુંસન રેસિપી એક વાર જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)
#trend3#week3#post1#ખમણ_ઢોકળા ( khaman Dhokla Recipe in Gujarati ) ખમણ ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આ ખમણ ઢોકળા મે પહેલી વાર જ બનાવ્યા છે. પરંતુ પહેલી જ ટ્રાયલ માં આ ખમણ ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બન્યા હતા. અત્યાર સુધી તો મે રેડીમેડ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા નું પેકેટ થી જ ખમણ ઢોકળા બનાવ્યા હતા. પરંતુ ઘર માં જ બહાર મળે એવું જ ખીરું તૈયાર કરી ને મે આજે આ ખમણ ઢોકળા બનાવ્યા છે. મારી નાની દીકરી ને તો એટલા બધા આ ખમણ ઢોકળા ભાવ્યા કે એને કીધું મમ્મી તું આ ખમણ ઢોકળા રોજ જ નાસ્તા માં બનાવજે ને...એનું મન હજી આ ખમણ ઢોકળા થી ધરાયું જ નથી....😂🤗 Daxa Parmar -
લીલો ચેવડો (Vadodara's Famous Lilo Chevdo Recipe in Gujarati)
#CT#cookpadindia#cookpadguj#મારા સિટી વડોદરા ના જગદીશ ફરસાણ વાળા નો ફેમસ લીલો ચેવડો... આ લીલો ચેવડો એ વડોદરા શહેર નો ખૂબ જ પ્રખ્યાત અને જાણીતા એવા જગદીશ ફરસાણ વાળા નો છે. જે ફક્ત વડોદરા મા જ નઈ પરંતુ બહાર વિદેશ માં પણ એટલો જ પ્રખ્યાત છે. આ ચેવડા ની બહાર વિદેશ માં એટલી ડિમાન્ડ છે કે ત્યાં પણ આ ચેવડો export થાય છે. હું તો આ લીલો ચેવડો નાનપણ થી જ ખાતી આવું છું. હું જામનગર રહેતી તો ત્યાં પણ આ વડોદરા ના લીલા ચેવડા ની ડિમાન્ડ ખૂબ જ થતી. તો હું જ્યારે વડોદરા આવું ત્યારે આ લીલો ચેવડો જામનગર મારા કાઠિયાવાડી આડોશી પાડોશી માટે લઈ જતી. આ લીલો ચેવડો એ ખાંડ ની ચાસણી માં બનાવવામાં આવે છે. પરંતુ તે છતાં પણ આ ચેવડો બહારથી ભીનો અને સોફ્ટ હોય છે.. પરંતુ ખાવામાં એકદમ ક્રન્ચી લાગે છે. તમે પણ જ્યારે વડોદરા આવો ત્યારે એકવાર જગદીશ ફરસાણ વાળા ની મુલાકાત અવશ્ય લેજો ને ત્યાંનો આ લીલો ચેવડો અવશ્ય ટ્રાય કરજો. Daxa Parmar -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
આ એક કાઠિયાવાડની સ્પેશયાલીટી છે.એકદમ સોફ્ટ ઢોકળા જે આથો લીધા વગર બને છે.લીલા કલર ના ઢોકળા ટેસ્ટ માં બહુ સરસ લાગે છે.#EBWk9 Bina Samir Telivala -
અડવીના પાન ના ઢોકળા (Advi na Paan na Dhokla Recipe in Gujarati)
#GA4#Week7#post2#breakfast#અડવીના_પાન_ના_ઢોકળા ( Advi na Paan Recipe in Gujarati ) આપણે અળવી ના પાન ના પાત્રા તો બવ જ ખાધા. તો આજે મે એમાં નવું જ ટ્રાય કરીને અળવી ના પાન ના ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા હતા. Daxa Parmar -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#RC1#week1#EB#week9 દૂધી ના ઢોકળા ગુજરાતી ઓ ના બહુ જ પ્રિય છે આમ તો ઢોકળા તેલ સાથે ખાવા માટે પ્રખ્યાત છે પણ વાઘરી ને ખાવા મળે તો સ્વાદ જબરજસ્ત છે , ખૂબ જ મજા આવી જાય આ હેલ્થી પણ છે. Varsha Karia I M Crazy About Cooking -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipeઢોકળા એ ગુજરાતીઓનો ફેવરેટ છે. ઢોકળા એક બાફેલું ફરસાણ છે. તે બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. પ્રાચીન કાળમાં ન્યાતના જમણમાં ફરસાણ તરીકે ઢોકળા એક પ્રિય અને સસ્તો વિકલ્પ હતો. ઢોકળાંના વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલિત છે. ઢોકળાં મુખ્યત્વે ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. મેને તેને છોકરાઓ આકર્ષક થાય તેના માટે ઢોકળા ને ડોનટ ઢોકળા માં શેપ આપ્યો છે જેથી છોકરા ઓ જોઈ તરત ખાવા બેસી જાય છે. આમ તો છોકરાઓ ખાવા માં નખરાઓ કરે છે. તેથી મે ડોનટ ઢોકળા બનાવ્યા છે. Payal Sachanandani (payal's kitchen) -
ફરાળી વ્રતની થાળી (Farali Vrat Thali Recipe In Gujarati)
Happy Mahashivratri to all of you Friends..🙏#cookpadindia#cookpadgujarati#ફરાળી_વ્રતની_થાળી ( Farali Vrat Thali Recipe in Gujarati )1) સાબુદાણાની ખીર2) મોરૈયા ની ખીચડી3) બટાકા ની સૂકી ભાજી4) શક્કરિયાં ચાટ5) રાજગરા ની આલુ પૂરી6) રાજગરાની કઢી7) ફરાળી ચેવડો ઉપવાસ દરમિયાન આરોગી સકાય એવી અઢળક વાનગીઓ છે. ઉપવાસ ની દરેક વાનગીઓ માં એકદમ ઓછી વસ્તુઓ વાપરવામાં આવે છે. છતાં પણ સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. આજે મે મહાશિવરાત્રી નિમિત્તે એકદમ સરળ અને સાદી વ્રત ની થાળી બનાવી છે. જેમાં મે રાજગરાની પૂરી, સાબુદાણા ની ખીર, મોરૈયા ની ખીચડી, બટાકા ની સૂકી ભાજી, શક્કરિયાં ચાટ, ફરાળી ચેવડો અને રાજગરાની કઢી પીરસી છે. આ એકદમ સાદી દેખાતી થાળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
દૂધી ના ઢોકળા
#LB#RB12મારી મમ્મી ને ઢોકળા બહુજ ભાવતા હતા.મને ઘણીવાર લંચ બોકસ માં ઢોકળા અને ચટણી આપતા.હું પણ મારી દિકરી ને લંચ બોકસ માં ઢોકળા આપુ છું અને એને બહુ જ પસંદ છે.હું ઘણી વેરાઈટી ના ઢોકળા બનવું છું, જેમાં ની આ એક અતિ ટેસ્ટી અને હેલ્થી વેરાઇટી છે. Bina Samir Telivala -
ગુંદા નું ગ્રેવી વાળું શાક (Gunda Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week2 ગુંદા એ આપણા શરીર ને તાકતવર અને મજબૂત બનાવે છે. સામાન્ય રીતે તેને "ભારતીય ચેરી" તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુંદા નું સેવન શરીર માટે ખૂબ જ ઉત્તમ અને તાકાત આપનારું છે. તેના સેવન થી પેટના કીડા નાશ પામે છે. ગુજરાતી માં તેને "ગુંદા" કહેવાય છે અને હિન્દી માં તેને "લસોડા" કહેવાય છે. ગુંદા કેલ્સિયમ અને ફૉસ્ફરસ થી ભરપુર હોય છે. ગુંદા ના સેવન થી હાડકા તો મજબૂત બને છે. પરંતુ મગજ નો વિકાસ પણ થાય છે અને શરીર માં લોહી ની ઊણપ પણ દૂર થાય છે. કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે પરંતુ પાકા ગુંદા પણ એટલા જ મીઠા હોય છે. આજે મેં ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે. જે રેસ્ટોરન્ટ ના પંજાબી શાક ને પણ ભુલાવી દે તેવું આ દેસી શાક એકદમ ચટાકેદાર ને મસાલેદાર શાહી રીતથી બનાવામાં આવ્યું છે. આ ગુંદા નું શાક મસાલા ભર્યા વિના નું આખા ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે..જે ગુંદા ના ભરેલા શાક જેવું જ બન્યું છે. Daxa Parmar -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#WEEK9ઈન્સટન્ટ સોફ્ટ અને સ્પોન્જી દૂધીના ઢોકળા ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોવાથી ઘરમાં જરૂર થી બધાં ને ખૂબ જ પસંદ આવશે. Ankita Tank Parmar -
રસમ વડઈ (Rasam Vadai Recipe In Gujarati)
#south#week3#કેરલ સ્ટાઇલ રસમ વિથ મેન્દુવડા મેન્દુવડા નુ નામ આવે એટલે દક્ષિણ ભારતીય ની વાનગીઓ ની યાદ આવે છે. અહી મે મેંડુવડા ની સાથે રસમ બનાવી છે જે કેરલ શૈલી રસમ છે. રસમ ટામેટાં, આંબલી અને અન્ય મસાલાથી બનેલી સૂપની દક્ષિણ ભારતીય શૈલી છે. સામાન્ય રીતે બાફેલા ચોખા સાથે પીરસવામાં આવે છે. પરંતુ મે અહીં રસમ ને મેંડુવડા સાથે સર્વ કર્યા છે. કેરલા શૈલીના રસમનું એક મહત્વનું સ્થાન છે "ઓનમ સદ્ય." મારા બાળકો ને આ રસમ સાથે ના મેંડુવડા બવ જ ભાવ્યા. આ રસમ ની સાથે મેંદુ વડા નો સ્વાદ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
દૂધી ના ઢોકળા એક નવું version છે ઢોકળા નું અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઢોકળા હેલ્થી અને પૌષ્ટીક છે જેને લીધે આ વાનગી બ્રેકફાસ્ટ માટે ઉત્તમ છે. Bina Samir Telivala -
ફૂલેરો પુલાવ (Fulero Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadguj પુલાવ તો તમે ઘણી વખત ખાધો જ હશે, તેમાં અલગ અલગ ફ્લેવર સાથે તેમાં વેરીએશન લાવવામાં આવે તો આવો પુલાવ ખાવાની મજા કોને ન આવે? ક્યાંરેય પુલાવને વેજિટેબલ વગર દાળ સાથે ટેસ્ટ કર્યો છે? જો ના તો એક વખત જરૂરથી ટ્રાય કરો. આ ફૂલેરો પુલાવ માં શાકભાજી નો ઉપયોગ કરવામાં નથી આવતો પરંતુ આ પુલાવ બે જાતની દાળ - ચણા ની દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી આ પુલાવ બનાવવામાં આવે છે...આ પુલાવ માં આંબલી ને ગોળ ના પલ્પ નો ઉપયોગ કરી ને એકદમ ચટપટો ને ટેસ્ટી બનાવવામાં આવે છે. Daxa Parmar -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9અહીંયા મેં દુધી નો ઉપયોગ કર્યો છે અને ઘણીવાર ઘરમાં બધાને દુધી ભાવતી નથી હોતી તો આ રીતે દૂધીનો ઉપયોગ કરવાથી એ ખાઈ શકાય છે અને બાળકો પણ ખાઇ શકે છે અહીંયા મેં દૂધી ના ટુકડા માં સોજી નો ઉપયોગ કર્યો છે તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો.આ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે જેથી બનતા પણ બહુ વાર લાગતી નથી થોડા સમયમાં ખૂબ જ ટેસ્ટી નાસ્તો બની જાય છે Ankita Solanki -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
તીખા કોબીજના ઘૂઘરા (Spicy Cabbage Ghughra Recipe In Gujarati)
#GA4#Week14#post1#cabbage#તીખા_કોબીજના_ઘૂઘરા ( Spicy Cabbage Ghughra Recipe in Gujarati ) કોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં સહેલાઈથી મળી જાય છે. ચાઈનીઝ ડિશીશમાં કોબીજનો ખૂબ ઉપયોગ થાય છે. કોબીજથી અનેક બીમારીઓ દૂર થાય છે. સાથે જ ત્વચા પણ નિખરે છે. કોબીજને સ્વસ્થ આહારનો ભાગ માનવામાં આવે છે. આ એક ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે. જેને ભોજનમાં શામેલ કરવાથી ઘણી બિમારીઓથી બચી શકાય છે. દુનિયાના લગભગ દરેક ભાગમાં સામાન્ય રીતે વપરાશમાં લેવામાં આવતી કોબીજ ડાઈટરી ફાઈબર કેલ્શિયમ, વિટામિન બી 6 અને સીનો સારો સ્ત્રોત છે. મેં આ કોબીજ માંથી હેલ્થી તીખા ઘૂઘરા બનાવ્યા છે. જે જૈન લોકો પણ ખાઈ શકે છે. આ ઘૂઘરા ના પડ માટે મેં ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને હેલ્થી ઘૂઘરા બનાવ્યા છે. તે ઉપરાંત મેં આ ઘૂઘરા ની ચાટ પણ બનાવી છે..જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની હતી.....😍🙏 Daxa Parmar -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe in Gujarati)
આજે અમે દૂધીના ઢોકળા બનાવવા છે તો તો તમે પણ આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો બહુ જ મસ્ત અને સોફ્ટ ઢોકળા બને છે. Chandni Dave -
મૈસુર રસમ (Mysore Rasam Recipe in Gujarati)
#GA4#week12#post1#rasam#મૈસુર_રસમ ( Mysore Rasam Recipe in Gujarati )#SouthIndian_Rasam_with_coconut 🥥 ખાન પાન ની વાત કરીએ તો ભારત દેશ થી સમૃદ્ધ કોઈ બીજો દેશ નથી. સારી વાત તો એ છે કે અહીંયા બધા દિશા નો અલગ અલગ સ્વાદ નો જાયકો છે. પરંતુ સાઉથ ઈન્ડિયા નું ફૂડ બધા સ્વાદ ના જાયકા થી અલગ જ છે. ખાસ કરીને "રસમ" અને "શંભાર" ના વગર સાઉથ ઇન્ડિયન ફૂડ અધૂરું છે. રસમ અને શંભાર ને બધી ડીશ સાથે સર્વ કરવામાં આવે છે. આ રસમ પણ અલગ અલગ રીતે આપણી હેલ્થ માટે ફાયદાકારક છે. રસમ ખાવાથી ખોરાક પચવાની શક્તિ વધે છે. કારણ કે આમાં કાળા મરી નો સમાવેશ કરવામાં આવે છે. જે પાચનશક્તિ ને મજબૂત બનાવે છે. રસમ ને રાઈસ, ઈડલી કે ઢોસા સાથે ખાઈ શકાય છે. મે આ મૈસુર રસમ ને રાઈસ સાથે સર્વ કર્યું છે. રસમ માં ફોલિક ઍસિડ, વિટામિન એ, બી 3, સી, જિંક, કોપર, મેગ્નેશિયમ, સેલેનિયમ, આયરન અને કેલ્શિયમ જેવી પોષક તત્વો ભરપુર માત્રા મા હોય છે. જે આપણા હેલ્થ માટે ફાયદાકારક છે. જો ગેસ ની સમસ્યા હોય તો આ રસમ ઔષધિ નું કામ કરે છે. આમાં હળદર અને જીરું નો પણ સમાવેશ કરવામાં આવે છે જે આપણી ઇમ્યુનીટી ને બુસ્ટ કરે છે. Daxa Parmar -
ભીંડા બટાકાનું શાક (Bhindi Aloo Sabji Recipe in Gujarati)
#SVC#Summer_special#Cookpadgujarati#CookpadIndia ભારતીય રસોઈમાં બટાકા અને ભીંડા એવા બે શાકભાજી છે જેમનાંથી સ્વાદિષ્ટ અને વિવિધ પ્રકારનાં વ્યંજન બનાવવામાં આવે છે. આવી જ એક સરળ અને બનાવવામાં સહેલી રેસિપી છે. જે થોડી તીખી અને પૌષ્ટિક શેલો ફ્રાઇડ ભીંડી આલુ છે. જેમાં આ બન્ને શાક્ભાજીનો ઉપયોગ થાય છે. આ ભારતીય શાક લંચ અથવા ડીનરમાં પીરસવાં માટે એકદમ ઉચિત છે અને સ્પેશિયલ શાકનાં મસાલા અને શેલો ફ્રાઇડ ભીંડા અને બટાકાની સ્લાઇસના લીધે તેને ડ્રાય કે સેમી ગ્રેવીવાળું બનાવી શકાય છે. જો તમે પણ આ રીતથી ભીંડા બટાકાનું શાક બનાવશો તો ભીંડા ચીકણા નહિ થાય. આ શાક ને રોટલી, પરાઠા કે પૂરી સાથે અથવા દાળ ભાત ની સાથે સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી સકાય છે. Daxa Parmar -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#US#Uttarayan_Special#Cookpadgujarati ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. ઉંધિયુ ખાસ કરીને મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે જે તમે તમારા મિત્રો અને પરિવાર માટે ખાસ પ્રસંગો અને તહેવારો પર બનાવી શકો છો. જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. આ રેસીપી ઘણાં તબક્કામાં બનાવવામાં આવે છે, જે ખરેખર મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (14)