ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni

#EB
Week10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
૩ લોકો
  1. ૧ વાટકીઘંઉ ના ફાડા
  2. ૧ વાટકીગોળ
  3. ૪ વાટકીપાણી
  4. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  5. ૧૦-૧૨ કીસમીસ
  6. ૧ ચમચીવરીયાળી
  7. ૩-૪ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    કુકર મા ઘા લેવું તેમાં ફાડા ને સાઈડ બ્રાઉન શેકી લેવા.

  2. 2

    બીજી બાજુ પેન પાણી લેવું અને તેમાં ગોળ નાંખી ગરમ કરવું. ગોળ ઓગળી જાય ત્યાં સુધી.

  3. 3

    ફાડા શેકાઈ જાય પછી તેમાં ગોળ નું પાણી નાખવુ અને સાથે કાસમીસ, વરીયાળી, ઇલાયચી પાઉડર નાંખી કુકર બંધ કરી દેવું. ૧૫ મિનિટ ગેસ ની સેલો ફ્લેમ પર કુક થવા દેવું.

  4. 4

    ૧૫ મિનિટ પછી ચેક કરી લેવું કે ફાડા બરાબર બફાઈ ગયા છે. પાણી બધુ બળી ગયું હોવું જાઈએ. ત્યારબાદ ઘંઉ ની ફાડા લાપસી સર્વ માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes