ઘટકો

અડધો કલાક
બે વ્યક્તિ
  1. 1 વાટકીઅડદની દાળ
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. ૧ ચમચીલાલ મરચું
  4. 1/2 ચમચી હળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. ૧ ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  7. ૧ નંગસમારેલુ ટામેટું
  8. વઘાર કરવા માટે
  9. 2 ચમચીતેલ
  10. ૧ ચમચીજીરું
  11. 2 નંગસૂકા લાલ મરચા
  12. ૫-૬કળીલસણ
  13. ગાર્નિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    અડદની દાળને ધોઈને કુકરમાં ત્રણથી ચાર સીટી વાગે ત્યાં સુધી બાફો દાળ બાફતી વખતે તેમાં મીઠું અને ૧ ચમચી તેલ નાખો

  2. 2

    બફાઈ ગયેલી દાળને ગ્રાઈન્ડર થી ક્રશ કરી તેમાં લાલ મરચું હળદર મીઠું ટામેટુ ધાણાજીરું લસણ આદુ મરચાની પેસ્ટ નાખી ઉકળવા મૂકો

  3. 3

    પછી તેમાં વઘાર માટે તેલ મૂકી તેમાં જીરૂં લસણ સૂકા લાલ મરચાં અને હિંગનો વઘાર કરો

  4. 4

    કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો

  5. 5

    અડદની દાળ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes