ચીઝ મેક્રોની વીથ પાઈનેપલ (Cheese Macaroni With Pineapple Recipe In Gujarati)

આ એક બેક ડીશ છે જનરલી બેક ડીશ ઓવનમાંજ બનતી હોઉં છે પરંતુ મેં આ બેક ડીશ ઓવનમાં બેક નથી કરી.આમાં પાઈનેપલ મેક્રોની અને ચીઝ ના ઉપયોગથી બનતી વાનગી છે. આ ડીશ મારા ઘરમાં બધાની ફેંવરેટ ડીશ છે મારી પણ મોસ્ટ ફેંવરેટ ડીશ છે. તો ચાલો બનાવીએ ચીઝ મેક્રોની વિથ પાઈનેપલ.
#RC2
White Recipe
ચીઝ મેક્રોની વીથ પાઈનેપલ (Cheese Macaroni With Pineapple Recipe In Gujarati)
આ એક બેક ડીશ છે જનરલી બેક ડીશ ઓવનમાંજ બનતી હોઉં છે પરંતુ મેં આ બેક ડીશ ઓવનમાં બેક નથી કરી.આમાં પાઈનેપલ મેક્રોની અને ચીઝ ના ઉપયોગથી બનતી વાનગી છે. આ ડીશ મારા ઘરમાં બધાની ફેંવરેટ ડીશ છે મારી પણ મોસ્ટ ફેંવરેટ ડીશ છે. તો ચાલો બનાવીએ ચીઝ મેક્રોની વિથ પાઈનેપલ.
#RC2
White Recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક પેનમાં તેલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ગરમ થાય એટલે એમાં મેક્રોની ઉમેરી મેક્રોની બફાઈ ત્યાં સુધી થવા દવું.
- 2
ત્યાર બાદ એક પેનમાં બટર લઇ બટર ગરમ થાય એટલે એમાં 2 ચમચી મેંદો ઉમેરી શેકી લેવું.મેંદો શેકાય જાય ત્યારબાદ એમાં દૂધ ઉમેરી વ્હાઈટ ગ્રેવી/વ્હાઈટ સોસમાં ઉપર જણાવેલા મસાલા ઉમેરી 2 મિનિટ થવા દેવું.
- 3
ત્યારબાદ એમાં બાફેલી મેક્રોની ઉમેરી 1 મિનિટ થવા દેવું ત્યાર બાદ એમાં પાઈનેપલ ના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી
ગેસ બંધ કરી દેવો. - 4
ત્યાર બાદ એક બાઉલ.અથવા કેક ની ડીશ બટરથી ગ્રીસ કરી મેક્રોની અને પાઈનેપલ વાળુ બેટર ટ્રેમાં બરાબર પાથરી દેવું. ત્યારબાદ એની ઉપર મોઝરેલા ચીઝ પાથરવું અને ત્યારબાદ પ્રોસેસ ચીઝ પાથરવું.
- 5
10 મિનિટ પ્રિ હિટ કરેલ પેનમાં એ ડીશ મિકી ઉપરથી કવર કરી 10 મિનિટ (ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેવું.
- 6
ત્યાર છે આપણી ચીઝ મેક્રોની વિથ પાઇનેપલ આ ડીશ ને તમે ગરમ ગરમ સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેકડ મેક્રોની વીથ ચીઝ
#RC2#White receipe#Week2#cookpadindia#cookpadgujarati મને બહુજ ભાવે છે હું બેકડ મેક્રોની બનાવું અને કયારેક બેકડ વાઈટ સોસ માં વેજીટેબલ્સ પણ બનાવું,મેક્રોની સાથે પાઈનેપલ પણ નાખી ને બનાવું. Alpa Pandya -
પાઈનેપલ ચીઝ મેકરોની(Pineapple cheese macaroni recipe in gujarati)
ફ્રેન્ડ્સ પાઈનેપલ અને ચિઝ કોમ્બિનેશન બેસ્ટ છે જો બધાને ફેવરીટ હોય છે white sauce સાથે મેક્રોની ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#week10#cheese Nidhi Jay Vinda -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macaroni Recipe In Gujarati)
ઓવેન ના ઉપયોગ વગર આજે મે ગેસ પર ચીઝ મેક્રોની બેક કરી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week4 Nidhi Sanghvi -
-
બેકડ મેક્રોની વિથ પાઈનેપલ (Baked Macaroni with pineapple recipe
#prc#cookpad_guj#cookpadindiaપાસ્તા એ ઇટાલિયન વાનગી માં વપરાતાં ઘટકો માનું એક મુખ્ય ઘટક છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આકાર માં મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકાય છે. 25 ઓક્ટોબર એ પાસ્તા દિવસ તરીકે ઉજવાય છે. તો આજે નાના મોટા સૌ ને ભાવતી અને બહુ ઓછા ઘટકો થી બનતી પાસ્તા ની વાનગી બનાવીશું.આ વાનગી એક સહેલા ડિનર નો શ્રેષ્ટ વિકલ્પ છે. આપણે આગળ થી તૈયાર કરી જમવા સમયે બેક કરી શકીએ છીએ. Deepa Rupani -
પાઈનેપલ મેક્રોની(Pineapple Macroni Recipe in Gujarati)
#GA4#week5#post1#Italian પાઈનેપલ મેક્રોની સ્વીટ હોય છે, બેક ડીસ છે, નાના મોટા બધા જ ભાવે છે, ચીઝ, પાસ્તા, પાઈનેપલ બહુ મસ્ત લાગે છે, Megha Thaker -
બેક્ડ મેક્રોની
નાના મોટા દરેક ને ભાવતી ડિશ એટલે ચીઝ બેકડ મેક્રોની... ખૂબ જ સરળ અને જલ્દી થી બની જાય છેતમે ઇચ્છો તો પાઈનેપલ ઉમેરી શકો છો... મેં એના વગર બનાવી છે Megha Vasani Patel -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)
#goldenapron3.#week_12 #Pepper#માઇઇબુક #પોસ્ટ૧૭મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
પાઈનેપલ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Pineapple Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSRપાઈનેપલ અને ચીઝ એક બીજા ના પુરક છે . આ સેન્ડવીચ બહુ જ સ્વાદિષ્ટ અને અલગ લાગે છે .એક વાર છોકરાઓ ને આપશો તો વારંવાર માંગશે.Cooksnap@nidhi_cookwellchef Bina Samir Telivala -
ચીઝ મેક્રોની (Cheese Macaroni Recipe In Gujarati)
ચીઝ મેક્રોની એ એકદમ સરળાથી અને જલ્દી બની જાય એવી વાનગી છે.આમ બેબી કોર્ન અને બ્રોકોલી પણ એડ કરી શકાય છે . Deepika Jagetiya -
ચીઝ પાસ્તા (Cheese pasta Recipe in Gujarati)
#GA4#week17આ મારી પોતાની રેસીપી છેજે બેકડ મેક્રોની નું વર્જન કહી શકાય Smruti Shah -
-
ચીઝ મસાલા મેક્રોની (Cheese Masala Macaroni Recipe In Gujarati)
#Fam#breakfast અત્યારના બાળકોને ઘરની દાલ-રોટી-સબજી ખાવા કરતા તેને બહારનું જંક ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે અને તેઓ બહારથી લઈને ખાવાનો આગ્રહ કરે છે . એટલે મે બહાર જેવી પરફેક્ટ ચીઝ મસાલા મેક્રોની ધરે જ બનાવી આપુ છુ .આ મેક્રોની નો ટેસ્ટ સેમ બહાર મળતી હોય છે તેના કરતાં પણ સરસ હોય છે. અને હવે મારા છોકરા બોલે કે મમ્મી તારા હાથ ની મેક્રોની ખુબ જ સરસ બને છે . મેક્રોની બધાને ભાવતી હોય છે તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે .એક વાર તમે ટ્રાય કરી જો જો. Payal Sachanandani (payal's kitchen) -
-
મેક્રોની વીથ પાઈનેપલ બેક ડીશ(Macaroni with pineapple bakedish recipe in Gujarati)
#CookpadTurns4 sonal Trivedi -
-
ચીઝ પાઈનેપલ સેન્ડવીચ(Cheese pineapple recipe in Gujarati)
રવિવાર હોય ફેવરિટ ટીમ નો મેચ ચાલુ હોય અને બધાને કંઈક અલગ પણ ખાવાનું મન થયું હોય ત્યારે નો કુક સેન્ડવીચ બેસ્ટ ડિશ બની જાય છે.પાઈનેપલ અને ચીઝ નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.#GA4#WEEK3#SANDWICH Rinkal Tanna -
બેકડ મેકરોની વીથ પાઈનેપલ (Baked Marconi With Pineapple Recipe In Gujarati)
આ એક નાના અને મોટા સહુ ને ભાવે તેવી રેસીપી છે. અને બનાવવા માં પણ એકદમ સરળ છે. તો ચાલો શીખીએ બેક ડીશ. Leena Gandhi -
મેક & ચીઝ મેક્રોની પાસ્તા (Mac & Cheese Macaroni Pasta Recipe In Gujarati)
આ રેસીપી મેં મારાં બાળકો માટે બનાવી છે. જે બાળકો વેજીટેબલ નથી ખાતા એના માટે બેસ્ટ રેસીપી છે. બાળકો ને પાસ્તા તો ભાવતા જ હોય છે. Bindiya Nakhva -
ચીઝ મેક્રોની (Cheese Macroni Recipe In Gujarati)
#GA4#Week17#cheese પાસ્તાએ બધા જ નાના છોકરાઓ ની ફેવરિટ ડિશ છે પાસ્તા ને કોઈ પણ ફ્લેવરમા બનાવવા માં આવે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે મેં આજે ચીઝ મેક્રોની (ચીઝ પાસ્તા) બનાવ્યા છે જેની રેસિપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું Sonal Shah -
કિડ્સ સ્પેશ્યલ પાઈનેપલ સેન્ડવીચ (Pineapple Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#SANDWICH#BABYFOODબાળકોને પાઈનેપલ બહુ પસંદ હોય છે તેને ધ્યાનમાં લઈને આજે મેં આ પાઈનેપલ સેન્ડવીચ બનાવી છે તમારા બાળકને પણ જરૂર થી પસંદ આવશે Preity Dodia -
ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
મેક્રોની કે બીજા કોઇપણ પાસ્તા એટલે બાળકોની બહુ જ ભાવતી વાનગી. તેમાં સાથે ક્રીમી ચીઝી વ્હાઈટ સોસ અને એક્ઝોટીક ફ્રૂટ્સ નું કોમ્બીનેશન હોય તો કોઇને પણ ભાવે જ....#GA4#ઇટાલીયન#week5#post1 Palak Sheth -
મેક્રોની પાસ્તા (Macaroni Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianપાસ્તાએ નાના-મોટા સૌને ગમે એવી આઈટમ છે, તે સલાડમાં જમવામાં નાસ્તામાં ગમે તે રીતે જમવામાં લઈ શકાય છે. તે ચીઝ વારા, વાઈટસોસ, રેડ સોસ અલગ-અલગ ટાઈપ માં બનાવવામાં આવે છે. Minal Rahul Bhakta -
નાચોઝ વીથ ચીઝ સોસ( Nachos with Cheeze Sauce Recipe in Gujarati
#goldenapron_3 #week_2 #Cheese#વિકમીલ3#માઇઇબુક #પોસ્ટ૨૦નાચોઝ સ્નેકસ માટે એકદમ પરફેક્ટ વાનગી છે. નાચોઝ તમે આગળથી બનાવી રાખો તો આ વાનગી માટે ચીઝ સોસ બનાવી સાથે સમારેલા શાકભાજી ઉમેરીને ગરમાગરમ સર્વ કરી શકો છો. Urmi Desai -
પાઈનેપલ ચીઝ સેન્ડવીચ (Pineapple Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week8#sendwich#NSD Nidhi Jay Vinda -
ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)
#GA4#Week7#Tomatoઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે. મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે. હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ. Asmita Rupani -
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)
અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો. Unnati Desai -
નાચોઝ વીથ ચીઝ સોસ veg nachos with cheese Sauce recipe in gujarati )
#ઓગસ્ટ #august#નોર્થ Sejal Dhamecha -
ચીઝ મેક્રોની (Cheese Macaroni Recipe In Gujarati)
નાસ્તા માટે પાસ્તા એ બેસ્ટ ઓપશન છે .જે સવારે કે સાંજે લઈ શકાય .તેમાં વેજિટેબલ અને ચીઝ ઉમેરવાથી હેલ્ધી બને છે .બાળકો ને અને મોટા ને બધા ને ભાવે છે .આમાં કોબી ,ગાજર ,કેપ્સીકમ ઉમેરવાથી બાળકો ન ખાતા હોય તો પણ આવી વાનગી માં ખાઈ લે છે .અને ઝડપ થી બની પણ જાય છે . Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (4)