દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi

#EB
week10

દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

#EB
week10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રીસ મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1 વાડકીદૂધીનું છીણ
  2. 1/2 વાટકી ઘઉંનો લોટ
  3. 1+1/2 ચમચી લાલ મરચુ પાઉડર
  4. 1 ચમચીહળદર પાઉડર
  5. 1 ચમચીધાણાજીરું પાઉડર
  6. 1/2 ચમચી ખાંડ
  7. સ્વાદમુજબ મીઠુ
  8. 2 ચમચીલીલા ધાણા સમારેલા
  9. મોણ માટે તેલ
  10. 1 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

ત્રીસ મિનિટ
  1. 1

    સૌ પહેલાં દૂધીને છીણી ને તૈયાર કરી લેવી

  2. 2

    ત્યારબાદ તેની અંદર લોટ નાખીને મસાલા કરવા.

  3. 3

    ત્યારબાદ તેનો લોટ બાંધવો જરૂર પડે તો જ અંદર પાણી ઉમેરવું ને તો એમનેમ દૂધીના પાણીના રસથી લોટ બંધાઈ જશે.

  4. 4

    ત્યારપછી તેના લુવા કરી ને વણી લેવાનો

  5. 5

    ત્યાર પછી ગેસ પર તવી મૂકીને સ્લો મિડિયમ આંચે શેકી લેવું

  6. 6

    બન્ને સાઈડ શેકાય જાય એટલે ઉતારી લેવું

  7. 7

    ત્યાર પછી તેને એક ડીશમાં કાઢી તેને ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

ટિપ્પણીઓ

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
બહુજ ફાઈન બન્યા છે થેપલા 👌👌👌😋😋😋

Similar Recipes