ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

mrunali thaker vayeda @pranali
#RC2
White recipes
ગુજરાતી ની ઓળખ એટલે ઢોકળા. મે અહીં ફરાળમાં ખાઇ સકાય તેવા સાંબા અને સાબૂદાણા ના ઢોકળા બનાવ્યા છે.
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#RC2
White recipes
ગુજરાતી ની ઓળખ એટલે ઢોકળા. મે અહીં ફરાળમાં ખાઇ સકાય તેવા સાંબા અને સાબૂદાણા ના ઢોકળા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સાંબાને અને સાબૂદાણા ને અલગ અલગ ભાગ મા મીક્ષર મા પીસી લો. પછી તેને એક બાઉલ મા સાથે લઇને ગરમ પાણી મા પલાળો.
- 2
સાંજે કરવાના હોય તો બપોરે પલાળી દેવું.તેમા શીંગ દાણા નો ભૂકો મીઠુ મરચુ ની। પેસ્ટ એડ કરી લો. ઢોકળાના ખીરા જેમ ખીરું રેડી કરો. ૧/૨ પેકેટ ઇનો એડ કરીને એક જ દીશામા મીક્ષ કરી ૧૫ મીનીટ સ્ટીમરમાં સ્ટીમ કરો.
- 3
ઠરે પછી તેના કટકા કરીને જીરૂ લીમડા નો વઘાર કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી ઢોકળા (Farali dhokla recipe in Gujarati)
#ff1#post1#cookpadindia#cookpad_guj#nonfriedfarali#nonifriedjainનરમ ,પોચા ઢોકળા એ એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો છે. જાણીતું ગુજરાતી ફરસાણ ઢોકળા એ બિન ગુજરાતી સમાજ માં પણ એટલું પ્રિય છે. સામન્ય રીતે ઢોકળા દાળ ચોખા પલાળી ને ,વાટી ને તેના ખીરા માંથી બને છે અને બેસન, રવા વગેરે માંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બને છે.આજે મેં સામા અને સાબુદાણા ના ઉપયોગ થી ઢોકળા બનાવ્યા છે જે ફરાળી તો છે જ સાથે સાથે ગ્લુટેન ફ્રી પણ છે. અને ઢોકળા છે તો વરાળ થી બનેલા તેથી તળેલા નાસ્તા ની સરખામણીમાં સ્વાસ્થ્યપ્રદ પણ વધારે. Deepa Rupani -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
@sonalmodha ji ની રેસીપી ફોલો કરી આ ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે.આજે અગિયારમા તળેલું નહોતું ખાવું એટલે ફરાળી ઢોકળા બનાવ્યા. સાથે લીલી ચટણી. Dr. Pushpa Dixit -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#Trend4 આપડે ફરાળ માં સૂકી ભાજી ખીચડી એવી એક ને એક વસ્તુ ખાઇ ને કંટાળી જઇએ છે આજે હુ રૂ જેવા પોચા અને ઝટપટ બને તેવા ફરાળી ઢોકળા બનવું છું Hemali Rindani -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4આજે નવરાત્રી સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવ્યા છે, ગાજરના ટ્વિસ્ટ સાથે. સ્વાદમાં સરસ બન્યા છે. Nilam patel -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#GA4#Weak8#steamedહેલો, ફ્રેન્ડ્સ આ ઢોકળા એકદમ ઈઝી અને ઝટપટ બની જાય છે. તો જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે બીજું કંઈ પણ ફરાળ બનાવવાની જરૂર જ પડતી નથી તો તમે આ રેસિપી ઘરે જરૂર થી ટ્રાય કરજો. Falguni Nagadiya -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha -
ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
#SJR#FDS#cookpadgujarati#cookpadindia#cookpad ભારત દેશમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોની ઉજવણીમાં ઉપવાસ કરીને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો જ્યારે ઉપવાસ કરે ત્યારે તેમને ફળાહાર કરવાનો હોય છે. આ ફળાહાર માટે ઘણી બધી વિવિધ જાતની વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે ફરાળી ચટણી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ફળાહાર વખતે વાપરી શકાય તેવા આ ચટણી વાળા ઢોકળા કઈ રીતે બને છે. Asmita Rupani -
ફરાળી ઢોકળા
#DRCગઈકાલે અગિયારસ નિમિત્તે સાંજનાં ફરાળમાં ઢોકળા બનાવ્યા. તે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. મેં અહીં વઘાર નથી કર્યો.. તમે ઈચ્છો તો કરી શકો.તમે ઈચ્છો તો સામા અને સાબુદાણા ને ક્રશ કરી પ્રીમિક્સ બનાવી રોખો તો ઈન્સ્ટન્ટ પણ બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#trend4#week4નવરાત્રી માં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે ...તોઉપવાસ માં ખવાતી અને ખુબ જ ટેસ્ટી એવા ફરાળી ઢોકળા .. Twinkal Kalpesh Kabrawala -
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#ff3સોફટ અને ટેસ્ટી,ઈનસ્ટ્ન્ટ બને અને ફરાળ મા ચાલે. Avani Suba -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2#White recipe મિત્રો આજે હુ તમારી સાથે જે ઢોકળા શેર કરૂ છુ તે તદ્દન સરતા થી અને લેયર ની ઝંઝટ વગર બને તેવા છે તો ચાલો જોઈએ.... Hemali Rindani -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
ગુજરાતી ખાટા મારબલ ડિઝાઇન ઢોકળા (Gujarati khata marbal dhokla Recipe in Gujarati)
#GA4#Week4# ગુજરાતી ઢોકળા એ તો ગુજરાતી ઓ ની આગવી ઓળખ છે મે બે પ્રકારના ઢોકળા બનાવ્યા છે એક કે બીટ નો પાઉડર નાખીને મારબલ ડિઝાઇન આપી છે બીજા ખાટીયા બનાવતા હોય છે તેબનાવ્યા છે કે ગુજરાતી લોકો ના ફેવરીટ ઢોકળા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ફરાળી ઢોકળા
#HM આ ઢોકળા શ્રાવણ માસમાં વધારે બને છે .ઢોકળા દરેક ગુજરાતી ઓ ને ફેવરિટ હોઈ છે . આ ઢોકળા ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Mira Sheth Maniyar -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#trend3 ગુજરાતીઓના ફેવરીટ તેવા ખમણ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી બને છે Kajal Rajpara -
ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા (Instant Farali Dhokla Recipe In Gujarati)
#ff2ફરાળ માં હવે ઘણીબધી રેસિપિ બનતી હોય છે.મૌરયો અને સાબુદાણા ના ઇન્સ્ટન્ટ ઢોકળા જે બનાવા ખૂબ સરળ છે જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે ફરાળી ચટણી સાથે સારા લાગે છે. Archana Parmar -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
# મારી ઘરે અગિયારસ માં ઘણી વખત બંને છે અને રસ ની સિઝન માં તો ઢોકળા અને રસ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#trend4ઢોકળા ની વેરાઈટી માં એક નવી વેરાઈટી ફરાળી ઢોકળા નો ટાઈમ ચાલતો હોય એટલે ફરાળી ઢોકળા તો બનાવવા જ પડે Shital Desai -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
અમારે જયારે ઉપવાસ આવે ત્યારે હું ઢોકળા અવશય બનાવું છું ......my favourite 😋 ઢોકળાં ..... તો આજે મે ફરાળી ઢોકળા બનાવિયા છે તો તમારી સાથે આ રેસિપી શેર કરું છું #Trend Pina Mandaliya -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#વીક4 આ ફરાળી ઢોકળા મારું પોતાનું ઇન્નોવેશન છે,, આ એક જ ફરાળી ઢોકળા બનાવી લઈએ તો બીજી વધારે ફરાળી વસ્તુઓની જરૂર પડતી નથી,,, તમો પણ ચોક્કસથી બનાવજો. Taru Makhecha -
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#RC2 #week2 whiteગુજરાતી ની વાનગી ની એક આગવી ઓળખ એટલે ઢોકળા ગુજરાતી કુટુંબનું ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કેમ કે જેમાં અઠવાડિયામાં એકવાર ઢોકળા ના થતા હોય એકદમ પૌષ્ટિક સ્વાદિષ્ટ પેટ ભરાય તેવો અને બધા સાથે મેચ થાય એવો એવી વાનગી એટલે ટુકડા ઢોકળા ની ચટણી સાથે સાંભાર સાથે સોસ સાથે ચા સાથે કોપરાની ચટણી કોઈની પણ સાથે ખાઈ શકાય છે આજે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકોના મનપસંદ એવા ઢોકળા બનાવ્યા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe in Gujarati)
#ff1મેં આજે ટ્વિન્કલ બેન ની રેસીપી ફોલો કરી ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે .બધા ફરાળમા સાવ, સાબુદાણાની ખીચડી બનાવતા હોય છે બધા સાવ ખાઈને બોર થઈ ગયા હો તો આજે મેં સાવ સાબુદાણા ને ક્રશ કરી તેમાં રાજગરાનો લોટ ઉમેરી બેટર તૈયાર કરી અને ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15271941
ટિપ્પણીઓ (4)