સાંબા ની ખીર(Samba Kheer recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#RC2
#
ફરાર માટે ઝડપી બની જતો હળવો અને હેલ્ધી ઑપ્શન છે

સાંબા ની ખીર(Samba Kheer recipe in Gujarati)

#RC2
#
ફરાર માટે ઝડપી બની જતો હળવો અને હેલ્ધી ઑપ્શન છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાનું બાઉલ સાંબો
  2. 1 1/2 લિટરદૂધ
  3. 6-8ચમચા દળેલી સાકર તમે ઓછી વધતી લઈ શકો
  4. ગાર્નીશિંગ માટે
  5. થોડી બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સાંબા ને એક મોટા વાસણમાં લઈ બે થી ત્રણ પાણી એ ધોઈ લેવો

  2. 2

    ત્યારબાદ તેને કુકરમાં લઈ થોડું પાણી નાખી અડધા લીટર જેવું દૂધ ઉમેરી ઢાંકણ ઢાંકી પ્રથમ પાંચ મિનિટ ધીમા તાપે એ પછી મીડીયમ તાપે એક whistle કરી લેવી

  3. 3

    ઠંડુ થાય પછી ઢાંકણ ખોલી તેમાં ફરી 1/2 લીટર દૂધ ઉમેરી ચમચાની દાંડીથી હલાવી મિક્સ કરી લેવું

  4. 4

    ત્યારબાદ ગેસ ચાલુ કરી લેવો અને મીડીયમ રાખો તેમાં ખાંડ પણ ઉમેરવી તમને વધારે ઘટ નો જોઈતું હોય તો ફરી થોડું ધીમે ધીમે કરીને અડધા લીટર જેટલું દૂધ જોઈ જશે ઉમેરતા જાવ અને જો તમને ઘટ્ટ ખીર ગમે છે તો તમારે ઓછું દૂધ ઉમેરવું

  5. 5

    ખાંડનું પાણી બળી જાય અને ખીર સપ્રમાણ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો

  6. 6

    તૈયાર છે આપણી ફરાળી સાંબા ની ખીર બહુ જ સરસ લાગે છે તમને ગમે તો ઠંડી કરીને પણ ખાઈ શકો છો

  7. 7

    ઉપર બદામની કતરણ પણ છાંટી દેવી તમને ગમે તો ઇલાયચી પણ ઉમેરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes