સોયા વડી કટલેટ (Soya Chunk Cutlet Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
પ્રોટીનથી ભરપૂર અને ખાવામાં ટેસ્ટી સોયા વડી કટલેટ.
સોયા વડી કટલેટ (Soya Chunk Cutlet Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર અને ખાવામાં ટેસ્ટી સોયા વડી કટલેટ.
રાંધવાની સૂચનાઓ
- 1
૧ મોટા વાસણમાં સોયા વડી મીઠુ નાંખી બાફી લો. બટાકા પણ બાફી લો.
- 2
હવે સોયા વડીને નીતારી લો અને બટેટાને છોલી મેશ કરો. બધુ શાક ઝીણું સમારી લો.
- 3
મોટા વાસણમાં બધું લઈ લો. તેમાં બધા મસાલા કરો. લીંબૂનો રસ અને મીઠુ ઼ઉમેરી લૂવા વાળો.
- 4
હવે તેલ ગરમ મૂકો. લૂવા તમારી મન ગમતી સાઈઝ અને શેપનાં બનાવી શકો છો.
- 5
હવે કોર્ન ફલોરમાં પાણી નાંખી સ્લરી બનાવો. લૂવાને કેમાં ડિપ કરી રવામાં રગદોળો. અને ગરમ તેલમાં તળી લો. તમે શેલો ફ્રાઈ પણ કરી શકો છો.
- 6
હવે આ કટલેટ સોસ કે ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
સોયા કટલેટ (Soya Cutlet Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ જો હેલ્ધી, ટેસ્ટી અને filling હોય તો આખો દિવસ સારો જાય એવું મારું માનવું છે. એમ પણ જે લોકો ડાયેટ conscious હોય એમની માટે એક ઉત્તમ option છે આ સોયા કટલેટ - સોયા પ્રોટીનથી ભરપૂર અને shallow fry કરી હોવાથી વધુ હેલ્ધી રેસિપી બને છે. Dr. Pushpa Dixit -
પનીર સોયા કબાબ (Paneer Soya Kebab Recipe In Gujarati)
#RC2Whiteઆ કબાબ પ્રોટીનથી ભરપૂર છે ... આ કબાબમાં મે સોયાવડી અને પનીરનો ઉપયોગ કરી કબાબ બનાવેલા છે સોયા વડી જનરલ બધાને ભાવતી નથી પણ તેના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે એટલે આ રીતની વાનગીમાં તેનો ઉપયોગ કરી આપણે તેના ફાયદા મેળવી શકીએ છીએ Hetal Chirag Buch -
સોયા ચીલી મન્ચુરીયન (Soya Chili Manchurian Recipe In Gujarati)
#LB સોયા ચીલી મન્ચુરીયન ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. જે સોયા વડી માંથી બને છે પ્રોટિન થી ભરપૂર છે. સોયા વડી નું શાક પણ બને છે. પણ Kids ને આ રીતે ટિફિન માં સોયા ચીલી મન્ચુરીયન બનાવી ને આપીએ તો ખુશી થી ખાય લે છે Chetna Shah -
સોયા ટીકી (Soya Tiki Recipe In Gujarati)
ખૂબ સારી સવારના નાસ્તા માટે ઓઈલ વિના ખાવામાં ટેસ્ટ ખૂબ.સોયા ટીકી નોન ઓઈલ Kirtana Pathak -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : વેજીટેબલ કટલેટલગ્ન પ્રસંગના જમણવાર મા કટલેટ તો હોય જ છે . ક ઘરે પણ આસાનીથી કટલેટ બનાવી શકાય છે . મે આજે first timeબનાવી પણ સક્સેસ થઈ . સ્વાદમા એકદમ સરસ yummy બની . Sonal Modha -
સોયા ચંક પુલાવ (Soya Chunk Pulao Recipe In Gujarati)
#MDCઆ પુલાવ મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો આ પુલાવ સરસ બને છે એટલે mother's day માટે આ પુલાવ બનાવ્યો છે. સોયા ચંક ( સોયાબીન ની વડી) એ પ્રોટીનથી ભરપૂર હોય છે. સોયા ચંકમાંથી ખૂબ જ જાતની અલગ અલગ વાનગી બનાવી શકાય છે. આજે મે સોયા ચંકનો પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
સોયા આલુ ટિક્કી (Soya Aloo Tikki Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesહેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થાય તો આ best option છે. Dr. Pushpa Dixit -
સોયા ચંક સબ્જી (Soya Chunk Sabji Recipe In Gujarati)
આ ચંક એટલે સોયા વડી જે ભરપૂર પ્રોટીન વાળી છે જેને કોઈ પણ રીતે ટેસ્ટી બનાવી ને ખાવી જોઈએ.તો આ અમાનું એક રીત( રેસિપી) છે. Deepika Yash Antani -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
#કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ#KKઆજે વેલેન્ટાઇન ડે ના ઉપક્રમે રેડ બીટરૂટ નો ઉપયોગ કરી હાર્ટ શેપ ની કટલેટ બનાવી.. બધા ને ખરેખર બહું જ ભાવી. Dr. Pushpa Dixit -
કટલેટ(Cutlet Recipe in Gujarati)
ક્રિસ્પી અને પૌષ્ટિક બટાકા કટલેટ જેમાં વેજીટેબલ નો પણ સાથ છે અને બાળકો ને ખુબ પસંદ છે.#GA4#Week1 dhruti bateriwala -
સાબુદાણા કટલેટ (Sabudana Cutlet Recipe In Gujarati)
#કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ#KKઆજે અગિયારસનાં સાંજનાં ફરાળમાં સાબુદાણા કટલેટ બનાવી જે જોવામાં અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
સોયા વડી નું ગ્રેવી વાળુ સાક (Soya Vadi Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati સોયા વળી એ ખુબજ ગુણકારી હોય છે...અને ઘણા લોકો તો ઘઉંના લોટ માં સોયા વળી નો પાઉડર ઉમેરતા હોય છે..જેથી તેમાં રહેલા પોષક તત્વ રોટલી માંથી પણ મળતા રહે...અને રોજ ખાય પણ શકાય.. Tejal Rathod Vaja -
સોયા મંચુરિયન (Soya Manchurian Recipe In Gujarati)
#MRCમોનસુન સિઝન અને વરસાદી માહોલમાં આપણને બધાને ચટપટુ અને મસાલેદાર ખાવાનું ખૂબ ગમે છે... આપણે ભજીયા પકોડા નો આનંદ ખૂબ માણીએ છીએ.. આ વખતે આપણને ચાઈનીઝ મનચુરીયન પણ એટલા જ પસંદ પડે છે આજે મેં એવા જ એક મનચુરીયન પણ હેલ્ધી રીતે બનાવેલા છે.જે ખુબ હેલધિ છે અને એટલા જ ટેસ્ટી પણ લાગે છે મેં સોયાવડી માંથી મનચુરીયન બનાવેલા છે જનરલ સોયાવડી આપણને ભાવતી નથી કારણ કે તેનો ટેસ્ટ ખૂબ બ્લેન્ડ છે પણ સોયા વડી ના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે છે તો જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
સોયા પુલાવ
#ડીનરસોયા બીન ની વડી નો ઉપયોગ કરીને બનાવેલ આ પુલાવ એક વન પોટ મિલ કહી શકો. સોયા વડી માં નુટ્રીશનલ વેલ્યુ સારી હોય છે. તેની સાથે અન્ય શાક ભાજી નો ઉપયોગ કરીને પુલાવ બનાવ્યો છે. Bijal Thaker -
સોયા ચંક્સ પુલાવ (Soya Chunks Pulao recipe in Gujarati)
સોયા ચંક્સ ખૂબ હેલ્થી હોય છે. પ્રોટીનનો ખુબ સારો સ્તોત્ર છે. Disha Prashant Chavda -
-
-
લેફ્ટ ઓવર ખીચડી ના સોયા કબાબ
#FFC8#Week -8ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જજયારે ખીચડી બનાવીયે ત્યારે થોડી તો રહે જ છે તો આ લેફ્ટ ઓવર ખીચડી માંથી મેં આજે સોયા કબાબ બનાવ્યા છે અને મેં સોયા વડી નો ઉપયોગ કર્યો છે જેથી ખુબ જ હેલ્થી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો તો ચાલો..... Arpita Shah -
સોયા ગ્રેન્યુઅલ પરાઠા (Soya Granules Paratha Recipe In Gujarati)
#GA4#Week1#paratha#post1સોયાબીન એ પ્રોટીન રીચ ફુડ છે.તેમાથી આપણે જુદી જુદી રેસીપી બનાવી શકીએ છીએ.આજે મે સોયા ગ્રેન્યુઅલ માંથી પરાઠા બનાવેલ છે.જે બનાવવામાં સરળ, હેલ્થ માટે બેસ્ટ અને ટેસ્ટ માં પણ બેસ્ટ છે.હેંગ કડૅ નાખવાથી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે. Pinky Jesani -
સોયા ટિક્કી (Soya Tikki Recipe In Gujarati)
#TR#ત્રિરંગી ચટણી-સોયા ટિક્કી#cookpad Gujaratiમે આલુ સોયા ટિકકી બનાવી ને ત્રિરંગી ચટણી સથે સર્વ કરી છે ..જય હિન્દ Saroj Shah -
સોયા ચીલી મિલી(Soya Chilly Mili Recipe In Gujarati)
#goldenapron3#week21#word#puzzle#spicy#soyabean#snack સોયા બીન મા ઘણા પ્રોટીન્સ હોઈ છે. પણ આ અમુકજ લોકો વાપરે છે. ઘઉં ના લોટ મા આ થોડા પીસવા મા નાખવાથી રોટલી મા પ્રોટીન્સ નું પ્રમાણ વધે છે. તો આજે આપડે સોયા નાં વડી માથી એક નવી દિશા બનાવીએ જે મંચુરિયન જેવું લાગે. પણ આમાં પ્રોટીન નું પ્રમાણ વધારે હોય છે. Bhavana Ramparia -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
કાલે જુમ લાઈવ Mirvan Nayak સાથે 5'બર્થ ડે સેલિબ્રેટ beetroot કટલેટ બનાવી હતી બહુ મસ્ત બની હતી.🎂🥳🎉🎉 Falguni Shah -
-
-
સોયા પનીર ભૂર્જી (Soya Paneer Bhurji Recipe In Gujarati)
આ સબ્જી એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. Vaishakhi Vyas -
કોથંમ્બીર વડી
#જુલાઈSteam & fry#વિકમીલ૩મહારાષ્ટ્ર ની ફેમસ કોથંમ્બીર વડી :-વરસાદ ની મોસમમાં આપણે બધાને તળેલું અને ટેસ્ટી ખાવાની બહુજ ઈચ્છા થતી હોય છે અને એમાં પણ જો હેલ્ધી નાસ્તો મળી જાય તો મજા જ પડી જાય તો આજે હું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી મહારાષ્ટ્ર ની ફેમસ કોથંમ્બીર વડી ની રેસિપી લઈને આવી છુંDimpal Patel
-
અવલ કટલેટ (aval cutlet recipe in gujarati)
તામિલનાડુ ની અવલ કટલેટ એકદમ સહેલી અને ઝટપટ બને છે. Mrs Viraj Prashant Vasavada -
સોયા વડી 65 (Soya Vadi 65 Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
#HRHoli special recipeહોળી માં બર્ગર માટે રાત્રે જ કટલેટ બનાવેલી જેથી સાંજે બર્ગર assemble કરી ઝડપથી સર્વ કરી શકાય. આ કટલેટ કે ટીક્કી રગડામાં કે બર્ગર માં કે આમ જ કેચઅપ+ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15277229
ટિપ્પણીઓ (2)