અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

#EB

અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧/૪ કપઅડદ ની ફોતરા વાળી દાળ
  2. ૧ tspતેલ
  3. ટામેટું
  4. નાનું લીલું મરચું
  5. ૧ ચમચીરાઈ
  6. ૧/૨ ચમચીમેથી
  7. ૧/૨ ચમચીહિંગ
  8. ૪-૫ લવિંગ
  9. ૨ ટુકડાતજ
  10. ૧ ચમચીહળદર
  11. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    અડદની દાળને કૂકરમાં 6 થી 7 સીટી બોલાવી બાફી લો.

  2. 2

    એક વાસણમાં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે રાઈ મેથી હિંગ નાખી તજ લવિંગ નાખો. બધું તતડે એટલે સમારેલું ટમેટું અને લીલું મરચું નાખી સાંતળો.

  3. 3

    હવે અડદની દાળ નાખો. તેમાં હળદર મીઠું નાખી હલાવો. બરાબર ઉકાળો. ગરમ ગરમ અડદ ની દાળ સારી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

ટિપ્પણીઓ

Similar Recipes