સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ લોકો માટે
  1. 1 વાટકો કાબુલી ચણા
  2. 3/4 વાટકો દળેલી ખાંડ
  3. 1 વાટકો ઘી
  4. કાજુ બદામ કિસમિસ
  5. ઈલાયચીનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સામગ્રી તૈયાર કરો, અને કાબુલી ચણાને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકી લો

  2. 2

    હવે ચણાને મિક્સરમાં નાખી અને ભૂકો કરી લો, સત્તુ નો લોટ તૈયાર કરો

  3. 3

    હવે સત્તુ ના લોટ ને, એક છની ની મદદ થી ચાળી લો, હવે એક પેનમાં ઘી ગરમ કરો, અને સત્તુને થોડો શેકી લો

  4. 4

    હવે તે મિશ્રણ થોડુ ઠંડુ થાય, એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરો, અને મિક્સ કરી લો અને ઈલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ ઉમેરો

  5. 5

    હું તૈયાર છે સત્તુ ના લાડુ, જે પ્રોટીન ખૂબ જ ભરપૂર છે, મને જલ્દીથી બની જાય તેવા છે, તૈયાર છે સત્તુ ના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
પર

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes