રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પલાળેલી બદામને છાલ કાઢીને લઈ પેસ્ટ બનાવી લો. હવે દૂધને ગરમ કરવા મૂકો ગરમ થાય પછી ખાંડ અને બદામની પેસ્ટ ઉમેરી પાંચથી સાત મિનિટ માટે ઉકાળો. પછી તેમાં કસ્ટર પાઉડર ઉમેરી લો.
- 2
હવે તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી બધું મિક્સ કરી લો. ગેસ બંધ કરી એક વાસણમાં લઈ ફ્રીઝમાં ઠંડું કરવા મૂકો. સર્વિન્ગ ગલાસમાં લઈ બદામની કતરણ નાખી બદામ શેક ઉમેરી ઠંડુ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#ff1#EB#week14#cookpadindia#cookpadgujaratiસામાન્ય રીતે કસ્ટર્ડ પાઉડર ફરાળી વાનગીઓ માં ઉપયોગમાં લેવાતું નથી. પરંતુ મે આમાં જે કસ્ટર્ડ પાઉડર લીધું છે તે હોમમેડ છે. કારણ કે આ કસ્ટર્ડ પાવડરમાં કોનૅફલોર નથી, તપખીરનો લોટ યુઝ કર્યુ છે.તેથી નિશ્ચિત રીતે ઉપવાસ કે ફરાળમા લઈ શકાય છે.. તો ચોકક્સ આ રીતે બનાવજો બદામ શેક... Jigna Vaghela -
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedfaralirecipe Payal Sachanandani (payal's kitchen) -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઇડ ફરાળી રેસિપી#નોન ફ્રાઇડ જૈન રેસિપી#બાદમ શેક Deepa Patel -
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
આ એક ખૂબ જ હેલ્થી પીણું છે, જે ફોતરા કાઢેલી બદામ માં થી બને છે. ફોતરા કાઢેલી બદામ બહુ અસરકારક છે અને નાના-મોટાં , બંન્ને માટે પોષ્ટીક છે.બદામ શેક (ફરાળી અને જૈન વાનગી) (નોન ફ્રાઈડ)#ff1#EB#Week14 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15293965
ટિપ્પણીઓ (2)