રેડ ચટણી (Red Chutney Recipe In Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 નંગટામેટા
  2. 1 નંગડુંગળી
  3. 8 નંગલસણ
  4. 1 ટુકડોઆદું
  5. 8 નંગમીઠો લીમડો
  6. 2 નંગસૂકા લાલ મરચા
  7. 1 નંગલીલું મરચું
  8. 1/2 સ્પૂનરાઈ
  9. 1/2 સ્પૂનજીરું
  10. 1/2 સ્પૂનઅડદ ની દાળ
  11. 1/4 સ્પૂનહિંગ
  12. 3 સ્પૂનતેલ
  13. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પહેલા તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં અડદ ની દાળ ગુલાબી કલર થાય ત્યાં સુધી ગરમ કરો પછી તેમાં રાઈ, જીરું,મીઠો લીમડો, હિંગ નાખો.

  2. 2

    હવે પહેલા લસણ આદુ ને થવા દો 1 મિનિટ પછી તેમાં લાલ સૂકું મરચું અને ડુંગળી ઉમેરો તેને ગુલાબી કલર થાય ત્યાં સુધી થવા દો. લીલું મરચું ઉમેરો

  3. 3

    પછી છેલ્લે ટામેટા ઉમેરી ને હલાવો અને 3 મિનિટ સુધી ચડવા દો. બધું બરાબર ચડી જાય પછી ગેસ બંધ કરો અને નોર્મલ થાય પછી તેને મિક્સચર મા ક્રશ કરો.

  4. 4

    તો રેડી છે ટામેટા ની ચટણી જે સાઉથ ફેમસ ટેસ્ટી અને તીખી છે તેને ૪ દિવસ સુધી ફ્રીજ મા રાખી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes