ચેરી મોકટેલ (Cherry Mocktail Recipe In Gujarati)

jigna shah @jigna_2701
ચેરી મોકટેલ (Cherry Mocktail Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચેરી ધોઈ ઠળિયા નીકાળી લેવા પછી તેને ખાંડણી માં લઇ થોડા ફુદીના ના પાન બ્લેક સોલ્ટ નાખી બરાબર મસળી ને ક્રશ કરવું
- 2
હવે 2 સર્વિંગ ગ્લાસ લઈ તેમાં ચેરી ક્રશ કરેલી ખાંડ સીરપ ને બરફ ના ટુકડા નાખવા હલાવી લેવું હવે તેમાં સોડા નાખી તરત સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
ચેરી મોકટેલ (Cherry Mocktails Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilચેરી 🍒ની ખેતી ઠંડા પ્રદેશમાં વધારે જોવા મળે છે.ઇન્ડિયામાં હિમાચલ પ્રદેશ અને અને કાશ્મીરમાં વધારે થાય છે.ચેરીમાં વિટામીન એ,વિટામીન બી,વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. ચેરીની અલગ-અલગ ઉપયોગ કરીને વાનગીઓ બનાવવામાં આવે છે. આજે મેં ચેરીનું મોકટેલ બનાવ્યું છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
-
બ્લેક મોકટેલ(Black Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#Mocktailબ્લેક મોકટેલમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ બ્લેક મોકટેલ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
વોટરમેલન સ્લશી મોઇતો (Watermelon Slushie Mojito Recipe In Gujarati)
#RC3#red#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #Post1 #Mocktail Minaxi Bhatt -
-
-
ઓરેન્જ કૂલર મોકટેલ (Orange Cooler Mocktail Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati)
#GA4#week17#FoodPuzzleWord_mocktailઆ મોક્ટેલ ઘર માં મળી આવતી વસ્તુઓથી બનાવેલ છે.સ્વાદ માં બેજોડ, આદુ ની તીખાશ,મધ ની મીઠાસ,લીંબુ ની ખટાશ અને ફુદીના ની સુગંધ આ ડ્રીંક ને અફલાતૂન બનાવે છે.કોઈ પણ પાર્ટી માટે પરફેક્ટ વેલ્કમ ડ્રીંક છે. Jagruti Jhobalia -
ફેન્ટા મોકટેલ (Fanta Mocktail Recipe in Gujarati)
આ રેસિપી તમે બે મિનિટમાં બનાવી શકો છો આ રેસીપી ની તમે ઉનાળામાં મજા લઈ શકો છોDisha's kitchen
-
-
ગ્રેપ્સ મીન્ટ મોકટેલ (Grapes Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#moktailઅત્યારે કાળી દ્રાક્ષ ખૂબજ મળે છે. અને મોકટેલ એ ખૂબ જ ઈઝી રીતે બની જાય છે. અને બહુજ ઓછી સામગ્રી માંથી બની જાય છે. Reshma Tailor -
-
-
-
-
-
-
-
ઈન્ડિયન બ્લેકબેરી મોકટેલ (Indian Blackberry Mocktail Recipe In Gujarati)
#Viraj મેં વિરાજ ભાઈ ની રેસીપી થી કાળા જાંબુ નું મોકટેલ બનાવ્યું.હું જાંબુ નો પલ્પ ફ્રોઝન કરી રાખું છું. Alpa Pandya -
-
કીવી દાડમ મોકટેલ (Kiwi Pomegranate Mocktail Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#seasonalfruits#winter#homemade Keshma Raichura -
મોકટેલ (Mocktail Recipe in Gujarati)
#GA4Week17કીવી ના મોક્તેલ માં વિટામિન -c ભરપુર માત્રા માં હોય છે....વિન્ટર માં સરસ કીવી આવે છે....ખાતું મીઠું ટેસ્ટ થી બધાને યમ્મી લાગે છે Dhara Jani -
-
-
-
લેમન ફુદીના મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#mocktail Priyanshi savani Savani Priyanshi -
ચેરી ની રબડી (Cherry Rabdi Recipe In Gujarati)
#SRJ #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #dryfruit #fruit #cherry #Rabdi #cherrynirabdi Bela Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15299675
ટિપ્પણીઓ