ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ ચાઈનીઝ ભેળ ની સેવ (250 ગ્રામ)
  2. 1 નંગસિમલા મરચું ઝીણું સમારેલુ
  3. 1નાની ઝુડી લીલી ડુંગળી
  4. 1 કપકોબી જીણી સમારેલી
  5. 2 ચમચીટોમેટો સોસ
  6. ૧ ચમચો શેઝવાન સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા એક મોટી કડાઈ માં ચાઈનીઝ સેવ નાખી તેમા ઉપર મુજબ બધાં શાક નાખી બરોબર હલાવવું.

  2. 2

    પછી તેમાં શેઝવાન સોસ અને ટોમેટો સોસ નાંખી એકદમ સરખું મીક્સ કરવુ એકદમ ગરમ કરી ગરમ જ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979
પર

ટિપ્પણીઓ

Similar Recipes