રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Sachi Sanket Naik @cookwithsachi
રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલા મરચાં ને સમારી લેવાં એમાં હળદર અને મીઠું નાખી ૧૦ મિનિટ રહેવા દેવું પાણી છૂટે તો કાઢી લેવું
- 2
હવે મિક્ષર ગ્રાઈન્ડર માં રાઈનાં કૂરીયાં, સૂકા ધાણા અના વરીયાળી પીસી લેવી
- 3
હવે મરચાં માં આ મસાલો, લીંબુ નો રસ અને હીંગ ઉમેરી મિક્ષ કરી લેવું
- 4
તેલ હુંફાળુ ગરમ કરી મિક્ષ કરી લેવું
- 5
હવે એક બરણી માં ભરી લેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાઈતા મરચાં બનાવવા ખૂબ સહેલા છે. કાઠિયાવાડી જમણમાં મરચાં વગર ભાણું એટલે એ"અધૂરું ભાણું"ગણાય. કાઠિયાવાડના દરેક ઘરમાં રાઈતા મરચાં જોવા મળશે.મેં અહીં રાઈતા મરચાં બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
રાયતા મરચાં (Raita Marcha recipe in Gujarati)
#EB#RC4#week11#cookpadgujarati#cookpadindia રાયતા મરચાં એક ગુજરાતી અથાણું છે. આ મરચાનું અથાણું બનાવવું ખૂબ જ સરળ છે. આ અથાણું ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. આ અથાણું લીલા મરચાં, રાયના કુરિયા, લીંબુનો રસ અને મીઠા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ અથાણું બારે મહીના સુધી સરળતાથી સાચવી શકાય છે. રાયતાં મરચાં બનાવવા માટે લીલા કે લાલ મરચાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
આ કાઠિયાવાડી રાયતા મરચાં ગુજરાતી થાળી માં પીરસવા માં આવે જ છે.એના વગર થાળી અધૂરી લાગે છે.ફાફડા-ગાંઠીયા સાથે તો ખાસ કરીને ખાવા માં આવે છે.#EB#Week11 Bina Samir Telivala -
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ2#અથાણુંચટણી, અથાણું, પાપડ, છાશ, વગેરે જેવી સાઇડ ડિશ વગર ભારતીય ખોરાક ક્યારેય પૂર્ણ થતો નથી, રાયતા માર્ચા પણ અથાણુંનો એક પ્રકાર છે. આ ખૂબ પ્રખ્યાત ગુજરાતી અથાણું છે અને દરેક ગુજરાતી ઘરમાં મળી રહે છે. તેને એથેલા મર્ચા અથવા મરચાંનું અથાણું પણ કહેવામાં આવે છે. તે અધકચરી વાટેલી રાઈ અને લીંબુના રસનું ટંગ -ટિકલિંગ મિશ્રણ છે. તે કોઈપણ ભોજન સાથે સારી રીતે જોડાય છે, ખાસ કરીને ખીચડી, થેપલા અથવા કાઠિયાવાડી થાળી સાથે. જો મરચાં ખૂબ તીખા હોય, તો એની તીખાશ ઓછી કરવા માટે બીયા કાઢી નાખવા. આ એક ખૂબ જ સરળ રેસીપી છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. રાયતા મરચાં ને બનાવ્યા પછી 1 દિવસ માટે આમ જ મૂકી રાખ્યા બાદ જ પીરસવું જેથી તેનો સ્વાદ નિખરી ઉઠશે। Vaibhavi Boghawala -
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBથીમ 11અઠવાડિયું 11#RC4ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. Juliben Dave -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#week4લીલોરાઈતા મરચા શીયાળામાં વઢવાણી મરચા નાં ખુબ જ સરસ બને છે.. પણ આ રીતે જ્યારે વઢવાણી મરચા ન મળે ત્યારે કોઈ પણ જાતના આપણા મનપસંદ તીખા કે મોળા મરચા ને આ રીતે બનાવશો તો મરચા ફ્રીજ માં એકાદ મહિના સુધી સારાં રહે છે..એટલે તાજુ અથાણું બનાવી ને ખાવા ની પણ ખૂબ જ મજા આવે છે.. Sunita Vaghela -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#Greenreceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
રાઈતા મરચાં(Raita Marcha Recipe In Gujarati)
#સાઇડમરચાં એ આપણા ભોજનનો સ્વાદ વધારે છે મરચાં વગર ગુજરાતી થાળી અધુરી છે મરચાં માં વિટામીન સી તથા બેટા કેરોટીન છે જે સ્કિન અને આંખ માટે ખૂબ જ ઉપયોગી છે તથા મરચાં એ આપણા શરીરમાં ઇમ્યુનિટી પાવરનો પણ વધારો કરે છે Sonal Shah -
રાયતા લાલ મરચાં (Raita Lal Marcha Recipe In Gujarati)
#EB#week11મરચાં લાલ અથવા લીલા રાયતા ખુબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે જમવામાં આવા રાયતા મરચાં ખુબજ પ્રિય હોય છે આ મરચાં બનાવવામાં ખુબજ સરળ છે તેને થોડા દિવસો સાચવી પણ શકાય છે એટલે કે સ્ટોર કરી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBWeek-11 રાઈતા મરચા ગુજરાતી ઘરો માં બનતા જ હોઈ છે. આજે મેં ઇન્સ્ટન્ટ બની જતા રાઈતા મરચા બનાવ્યા છે. જે અત્યારે વરસાદ ની સીઝન માં,અને શિયાળા માં ખાસ ખાઈ શકીએ છીએ. Krishna Kholiya -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#week4રાયતા મરચાં જલ્દી થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#RC4ગુજરાતીઓ ને મરચા બહુ ભાવે. જમવા માં મરચા ના હોય તો મજા ના આવે.એમાં પણ કાઠિયાવાડી ના ઘરે તો બપોર નું જમવાનું હોય કે રાત નું ભોજન હોય મરચા તો હોય જ. કાઠિયાવાડ માં અલગ અલગ રીત થી મરચા બનાવવા માં આવે છે. ઘણી વાર મરચા નું શાક પણ બનાવવા માં આવે છે. મરચા અલગ અલગ પ્રકારના મળે છે. અહીં રાયતા મરચા જોઈએ. Chhatbarshweta -
-
-
વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 મરચાંનું અથાણું -વઢવાણી મરચા Juliben Dave -
રાઇતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11આ મરચાં નું અથાણું ફટાફટ બની જાય છે અને ટેસ્ટી છે અને આ મરચાં માં તીખાસ પણ ઓછી હોય છે. Arpita Shah -
-
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBWeek11#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી ગુજરાતીઓની ખાસ મનપસંદ છે...તેમના ઘર માંથી લાલ અથવા લીલા રાઈતા મરચા મળી જ જાય.... પીકનીક-પ્રવાસમાં કે પ્રસંગો માં રાઈતા મરચા તો હોય જ...સ્વાદમાં અવ્વલ અને બનાવવામાં સરળ એવા રાઈતા મરચા પીરસાય છે. Sudha Banjara Vasani -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#green#week4 આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Varsha Dave -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11ગોંડલ ના લાલ મરચા એટલે જોતા જ મોઢા મા પાણી આવી જાય. એનો કલર અને સ્વાદ અથાણું બનાવા માટે બેસ્ટ છે. Hetal amit Sheth -
આથેલાં આદુ-મરચાં
#cookpadIndia#cookpadGujarati#AthelaAdu-Marcharecip#આથેલાંઆદુ-મરચાંરાઈ ચઢાવેલા મરચાં તો બધાં ને પસંદ હોય જ છે પણ આજે ૧૫ મિનિટ માં જ બની જાય એવા આથેલાં આદુ-મરચાં ની રેસીપી બનાવી....ખૂબ જ સરસ ...એકવાર અચૂક બનાવજો..મીઠું અને હીંગ આથેલ આદુ-મરચાં ને સાચવવા મદદ કરે છે..(પ્રિઝરવેટીવ). Krishna Dholakia -
આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
#WPવિન્ટર સ્પેશ્યલ અથાણું ----- આથેલા મરચાં , ગુજરાતી ઓ નું ફેવરેટ.#favourite author @pinal_patel Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15305005
ટિપ્પણીઓ (7)